સુખડી(Sukhdi recipe in Gujarati)

Amy j
Amy j @cook_amy9476

સુખડી(Sukhdi recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4વ્યક્તિ
  1. 1 વાટકીઘઉં નો લોટ
  2. 1ચમચો ગોળ
  3. 1 મોટો ચમચોઘી
  4. 2 ચમચીગુંદર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોટ ને થોડો શેકી અલગ રાખો. ત્યારબાદ કડાઈ માં ઘી થોડું ગરમ કરો.

  2. 2

    તેમાં ગુંદર નાખી ને તળી ને તેને અલગ રાખી દો તેમાં ગોળ નાખી ને થોડી પાય થવા દો. ત્યારબાદ એમાં થોડું ગુંદર નાખી ભૂકો કરી નાખો.

  3. 3

    ત્યારબાદ એમાં લોટ નાખી હલાવી શેકી ને એમાં ને એમાં ગુંદરને બધું નાખી ને હલવો

  4. 4

    તેને મિક્સ કરી ને એક પ્લેટ માં કાઢી ને ગાર્નિશ કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amy j
Amy j @cook_amy9476
પર

ટિપ્પણીઓ

Similar Recipes