ગુલગુલા (Gulgula Recipe In Gujarati)

Hina Sanjaniya @cook_19823854
ગુલગુલા (Gulgula Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે ગોળ ને કાપી ને 1 તપેલી મા 1 ગ્લાસ પાણી લઈ સરસ રીતે ઉકાળી લેવું અને 1 બાઉલમાં 1_1/2 કપ ઘઉં નો લોટ અને 3 ચમચી રવો ઉમેરી ગોળ વાલુ પાણી નાખી મીક્ષ કરી લે વુ
- 2
પછી વળીયાળી,,ખાવાનું સોડો,,બેકીંગ પાઉડર,,ઇલાયચી પાઉડર નમક નાખી સરસ મિક્ષ કરી લો અને 15 મિનિટ ઢાંકી ને મુકી દો
- 3
15 મિનિટ બાદ ગુલગુલા ને તેલ મા સરસ તળી લો
- 4
તો તયાર છે ગોળ વાળા ગુલગુલા
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14306794














ટિપ્પણીઓ