#GA4#Week15
ગોળ ને સરખો પાણી માં ઓગાળી લેવો.
તેમાં વરિયાળી, સંચળ, લીંબુનો રસ, મરી પાઉડર, જીરું પાઉડર, આદું, ફુદીનો નાંખીને બ્લેન્ડર ફેરવી એકરસ કરવું.
૧૫ મિનિટ ઢાંકી રાખીને તેને ગાળી બરફ નાખી પીરસવું.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (2)