#GA4#Week 15
એક પેન માં તલ, કોપરું, સીંગદાાના ને ૫ મિનિટ શેકાવા દો.
ઠંડા કરી લો.
પછી પીસી ને ભૂકો કરી લો.
પછી આ પીસેલી વસ્તુઓ ને ગોળ માં મીક્સ કરી લાડવા વાળી દો.
મે તેમાં ચીયા સીડ પણ નાખ્યા છે.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ