કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
છોલે મિક્સ શાક (Chhole Mix Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
છોલે મિક્સ શાક (Chhole Mix Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

છોલે મિક્સ શાક (Chhole Mix Shak Recipe In Gujarati)

Pinky Jain
Pinky Jain @cook_19815099

#GA4
#Week18
#french beans
#ફણસી

#GA4
#Week18
#french beans
#ફણસી

વધુ વાંચો

છોલે મિક્સ શાક (Chhole Mix Shak Recipe In Gujarati)

Pinky Jain
Pinky Jain @cook_19815099

#GA4
#Week18
#french beans
#ફણસી

#GA4
#Week18
#french beans
#ફણસી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2 મોટા ચમચાતેલ
  • 1/2 કપબાફેલા ચણા
  • 7-8ફણસી
  • 1/4 ચમચીરાઇ
  • 1/2 ચમચીજીરું
  • 1બટાકા
  • 1ગાજર
  • 1ડુંગળી
  • 2 ચમચીલાલ મરચાનો પાઉડર
  • 1/4 કપવટાણા
  • મીઠુ સ્વાદ મુજબ
  • 1/2 ચમચીહળદર પાઉડર
  • 2 ચમચીસમારેલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચણાને ચાર કલાક માટે પલાળી લો પછી તેને કુકરમાં ચારથી પાંચ થી લઈને બાફી લો જેથી કરીને તે બફાય જાય અને બધા શાકને સમારી લો.

    છોલે મિક્સ શાક (Chhole Mix Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કુકરમાં તેલ ગરમ કરીને તેમા રાઈ,જીરું, લીલા મરચાં, મીઠો લીમડો હળદર પાઉડર,લાલ મરચાનો પાઉડર અને બધા શાક ઉમેરો.પછી ગરમ મસાલો મીઠું ઉમેરો અને બે મિનીટ સુધી સાંતળો પછી ચણા ઉમેરો અને થોડું અડધો કપ પાણી ઉમેરો.

    છોલે મિક્સ શાક (Chhole Mix Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કુકર ને ઢાંકી દો અને બેસી આવે ત્યાં સુધી તેને ચઢવા દો પછી ખોલીને સારી રીતે મિક્સ કરો અને જો શાક થોડો કાચો લાગતું હોય તો એક સીટી લઈ લો અને તૈયાર છે તમારો ચણા નું મિક્સ શાક.

    છોલે મિક્સ શાક (Chhole Mix Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pinky Jain
Pinky Jain @cook_19815099
પર January 11, 2021 15:06

ટિપ્પણીઓ (4)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
February 15, 2021 05:27
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

છોલે શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઘઉં ને ચોખા ના પાપડ (Wheat Rice Papad Recipe In Gujarati)
  2. ઉંધિયું (Undhiyu Recipe In Gujarati)
  3. સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
  4. દાડમ & બ્લુ ગોલ્ડ મોકટેલ (Pomegranate Blue Gold Mocktail Recipe In Gujarati)
  5. તિલ ગુડ ગજક (Til Gud Gajak Recipe In Gujarati)
  1. પીઝા ફ્રેન્કી (Pizza Frankie Recipe In Gujarati)
  2. તલની ચીકકી (Til Chikki Recipe In Gujarati)
  3. ઉંબાડિયું (Ubadiyu Recipe In Gujarati)
  4. ફણસી આલુ સબ્જી (Frenchbeans Potato Sabji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14332140
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close