કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ બિરયાની(Veg Biryani Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ બિરયાની(Veg Biryani Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ બિરયાની(Veg Biryani Recipe in Gujarati)

Kumud Vyas
Kumud Vyas @cook_25373450

#GA4
#Week16

#GA4
#Week16

વધુ વાંચો

વેજ બિરયાની(Veg Biryani Recipe in Gujarati)

Kumud Vyas
Kumud Vyas @cook_25373450

#GA4
#Week16

#GA4
#Week16

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 300 ગ્રામબાસમતી ચોખા
  • 1પાલક નું પુર્યું
  • 1 ચમચીઆદુ-લસણ-મરચાંની પેસ્ટ
  • 1/2 કેપ્સીકમ
  • 2નાની સાઇઝની ડુંગળી
  • 1ટામેટું
  • ૮થી ૧૦ લસણની કળીઓ
  • 1ઈંચનો આદુંનો કટકો
  • 2મીડિયમ સાઇઝના બટેકા
  • થોડું ફ્લાવર
  • 100 ગ્રામ વટાણા
  • 1 ચમચીમરચાની ભૂકી
  • 1/2ચમચી હળદર
  • ૧ ચમચીગરમ મસાલો
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ખાંડ સ્વાદ પ્રમાણે/ જો નાખવી હોય તો
  • તજ તમાલપત્ર જીરુ વઘાર માટે
  • 2 મોટી ચમચીતેલ
  • કાજુ અને કિસમિસ
  • 2ચમચા દહીં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાકા ફ્લાવર ને સુધારી લેવા ચોખાને બરાબર સાફ કરી ધોઈ લેવા પછી વટાણા બટાકા ફ્લાવર અને ચોખાને સાથે બાફવા મૂકવા તેમાં થોડું મીઠું નાખવું

    વેજ બિરયાની(Veg Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ બિરયાની(Veg Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ભાત થતાં હોય ત્યાં પાલક સુધારી મિક્સરમાં પીસી લેવી તેની અંદર મીઠું લીલુ મરચું લસણ આદુ નાખવું

    વેજ બિરયાની(Veg Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ટામેટા ડુંગળી કેપ્સીકમ સુધારી લેવા આદુ-લસણ-મરચાંની પેસ્ટ કરી લેવી

    વેજ બિરયાની(Veg Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક વાસણમાં તેલ મુકો તેલ ગરમ થાય એટલે જીરું તમાલપત્ર તજ નાખો પછી પેસ્ટ અને બધા વેજીટેબલ નાખી થોડી વખત સાંતળો પછી તેમાં બધા મસાલા નાખો મસાલા મિક્સ થાય પછી દહીં નાખી પાલકની ગ્રેવી નાખો બે મિનીટ ગ્રેવી ચડી જાય પછી તેમાં બાફીને તૈયાર કરેલ ભાત નાખો ટામેટા નાખો કાજુ અને કિસમિસ નાખો બરાબર મિક્સ કરી બે મિનિટ રહેવા દઇ ગેસ બંધ કરો હૈદ્રાબાદી બિરયાની તૈયાર છે

    વેજ બિરયાની(Veg Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ બિરયાની(Veg Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ બિરયાની(Veg Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    વેજ બિરયાની(Veg Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ બિરયાની(Veg Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kumud Vyas
Kumud Vyas @cook_25373450
પર December 31, 2020 14:17

ટિપ્પણીઓ (2)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
March 15, 2021 10:34
wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable બિરયાની

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. લીલા વટાણાના સ્ટફડ પરાઠા (Lila Vatana Stuffed Paratha Recipe in Gujarati)
  2. વડોદરા સ્ટાઇલ મટકા બિરયાની(Vadodara Style MatkaBiryani Recipe In Gujarati) (Jain)
  3. લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
  4. સુરતી પોંક વડા (Surti ponk vada recipe in gujarati)
  5. જુવાર ઢોકળા(Jowar dhokla recipe in Gujarati)
  1. વેજ પ પરાઠા(Veg periperi Paratha recipe in Gujarati)
  2. રેશમી પનીર (Reshmi paneer recipe in Gujarati)
  3. વડા (Vada recipe in Gujarati)
  4. ઈડલી (idli recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14332309
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close