ઇડલી સંભાર(Idli sambhar Recipe in Gujarati)

Sejal Bhindora @cook_27522821
ઇડલી સંભાર(Idli sambhar Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને અડદની દાળ ઢોકળી છાશને ગરમ પાણીમાં બોળી તડકે આતો દેવા મૂકી દેવો
- 2
સાંજે આથો આવી જાય એટલે ટાટા સોડા મીઠું ચપટી ખાંડ થોડું પાણી નાખી ગરમ કરી ખીરામાં ઉમેરો પછી તેની ઈડલી ઉતારવી
- 3
સંભાર બનાવવા માટે દાળને બાફી લેવી બટાકાને સરગવાને બાફી લેવા અને ટમેટું ડુંગળી રીંગણું ગાજર બધુ ઝીણાં સમારી લેવું બાફેલા બટાકા ને ઝીણી સમારી લેવું
- 4
સાંભા નો વઘાર કરવા તેલ ગરમ મુકો તેલ ગરમ થાય એટલે મેથી રાઈ જીરું સુકા મરચા તમાલપત્ર મરચા તજ લવિંગ ઉમેરો પછી તેમાં
- 5
ડુંગળી ગાજલ રીંગણ નાખી થોડીવાર સાંતળો થોડીવાર તો તારા ગયા પછી ટમેટું ઉમેરો તેને પણ થોડીવાર સાંતળો પછી તેમાં દાળ ઉમેરો થોડીવાર ઉકળવા દેવી
- 6
ઊકળી જાય પછી તેમાં બાફેલા બટાકા બાફેલા સરગવાની શીંગ બધા મસાલા હળદર મીઠું લીંબુ ખાંડ આદુ સંભાર મસાલો ઉમેરી ફરી પાછું ઉકળવા કરવા દેવું
- 7
તો તૈયાર છે ઇડલી સંભાર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14347902


















ટિપ્પણીઓ