મૂઠીયા(Muthiya Recipe in Gujarati)

Tejal Hitesh Gandhi @Tejal1180
મૂઠીયા(Muthiya Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ભાજી,લસણ ને સાફ કરી ને ધોઇ ને એક વાસણ મા કાઢો,હવે તેમા જુવાર નો લોટ,રાગી નો લોટ,કણકી કોરમુ ઉમેરો.
- 2
પછી તેમા મીઠું,હળદર,આદુ,લસણ વાટેલા,તેલ,રેડ ચીલી પાઉડર ઉમેરી ને જરૂર મુજબ પાણી ઉમેરી ને મીક્ષ કરી લો,તપેલા મા પાણી ગરમ કરવા મૂકો,તેમા કાંઠો મૂકી ને લોટ ના વાટા વાળી ને બાફવા મૂકો,ઢાંકી ને 20થી25 મીનીટ સુધી થવા દો.
- 3
મૂઠીયા થઇ જાય એટલે ઠંડા પડે એટલે ગોળ પીસ કટ કરી લો,પછી કઢાઇ મા 2ચમચી તેલ ગરમ કરવા મૂકો.
- 4
હવે તેમા અજમો ઉમેરો,પછી તલ ઉમેરી નેકાપેલા મૂઠીયા ના પીસ ઉમેરી ને હલાવો,બરાબર ધીમા તાપે શેકાવા દો,તૈયાર છે મલ્ટી ગ્રેઇન મૂઠીયા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મલ્ટી ગ્રાઈન ઢેબરા
#કાંદાલસણ વિના ની રેસીપી#ડિનર#એપ્રિલ આ ઢેબરા માં મેં ઘઉંનો ઝીણો લોટ, ઘઉંનો જાડો લોટ, ચણાનો લોટ, રાગીનો લોટ અને જુવારનો લોટ, મેથીની ભાજી અને કોથમીરને લઈ ઢેબરા બનાવ્યા છે. જે ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે અને પચવામાં પણ સરળતા રહે છે. ખાસ કરીને જુવાર ના લોટ થી વજન વધતું નથી એટલે જેને વજન ઓછું કરવું હોય તેને માટે જુવાર ની રોટલી અને આવા ઢેબરા નો ખાવામાં ઉપયોગ કરવો જોઈએ. તો ચાલો જોઈએ તેની રેસિપી. Khyati Joshi Trivedi -
મેથી ના શક્કરપારા (Methi Shakkarpara Recipe in Gujarati)
#GA4#week19#methiમેથી ની ભાજી આપણા શરીર માટે ઘણી ઉપયોગી છે,મેથી ની ભાજી ના ઢેબરા,શાક,ગોટા ના ભજીયા, શક્કરપારા પણ બનાવાય છે. Tejal Hitesh Gandhi -
થેપલા (Thepla Recipe in Gujarati)
##GA4#week16 શિયાળો આવે એટલે લીલા શાકભાજી,રોટલા એવું બધું ખાવાનું મન થાય, બાજરા ના ઢેબરા તો ખાધાજ હસે પણ જુવાર ના ઢેબરા પણ સ્વાદિષ્ટ લાગે છે પાછું જુવાર તો સ્વાસ્થ્ય માટે પણ સારી છે વજન ઘટાડવા માં પણ ઉપયોગી છે,તો ચાલો જોઈએ રીત . Anupama Mahesh -
જુવાર ની મસાલા ભાખરી (jowar masala bhakhri recipe in Gujarati)
#GA4#Week16જુવાર માંથી રોટલા તો આપણે બનાવીએ છીએ પરંતુ શિયાળામાં જુવાર ના લોટ માં લીલું લસણ, ધાણા અને મસાલા નાખી બનાવેલી ભાખરી ખૂબજ સરસ લાગે છે. Bhumika Parmar -
જુવાર ના પૂડા
#SQજુવાર ના પૂડાપૂ ડા બેસન ઘઉં ચોખા જુવાર અને અલગ અલગ લોટ માં થી બને છે મે આજે જુવાર ના લોટ ના પૂડા બનાવ્યાં છે Rachana Shah -
જુવાર ના વડા(Jowar vada Recipe in Gujarati)
#GA4#week16જુવારજુવાર ની તાસીર ઠંડી હોવાથી ગરમી માં વિવિધ રીતે ઉપયોગ માં લઈ શકાય છે. જુવાર ના રસ નું નિયમિત સેવન કરવાથી અસાધ્ય રોગો માં ફાયદો થાય છે. જુવાર પ્રોટીન, વિટામિન - B નો સારો સ્તોત્ર છે. જુવાર માં એન્ટી ઓક્સીડેન્ટ, ફાઇબર,હોવાથી ડાયાબીટીસ અને હાઈબ્લડપ્રેશર ને કંટ્રોલ માં રાખે છે. અને જુવાર વેઈટલોસ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. Jigna Shukla -
દૂધી ના પુડલા (Dudhi Pudla Recipe In Gujarati)
#GA4#Week21#bottalgourdદૂધી માંથી ઘણી વાનગી બનાવી શકાય છે,જેમકે થેપલા,શાક,મૂઠીયા,પુડલા બનાવી શકાય છે. Tejal Hitesh Gandhi -
-
જુવાર પરાઠા(Jowar Paratha Recipe in Gujarati)
#GA4#WEEK16જુવાર ના લોટ મા seasonal વેજીટેબલ ઉમેરી ને mini પરાઠા બનાવયા છે. Mrs Viraj Prashant Vasavada -
પંચરત્ન મુઠીયા (Panchratn muthiya in gujrati)
અમારા ગુજરાતમાં અનેક અનેક જાતનાં મુઠિયાં બનાવવામાં આવે છે. તો આજે મેં પણ એક નવી જ પ્રકારના મુઠીયા બનાવ્યા છે. જેમાં ઘઉંનો લોટ, ઘઉંનો જાડો લોટ, જુવારનો લોટ, રાગી નો લોટ, ચણાનો લોટ, મેથીની ભાજી, પાલક ની ભાજી- આ બધી જ વસ્તુઓનો ઉપયોગ કરી અને મુઠીયા બનાવ્યા છે. Khyati Joshi Trivedi -
જુવાર પૂરી(Jowar poori Recipe in Gujarati)
#GA4#week16#જુવારજુવાર માં મોટા પ્રમાણમાં પોષક તત્વો રહેલા હોય છે તથા આરોગ્ય માટે પણ લાભદાયક છે જુવાર માં મોટા પ્રમાણમાં આયુર્વેદિક ઉપયોગો પણ છે તે ત્વચા, વજન ઘટાડવા અને વાનગીઓ માટે પણ ઉપયોગી છે મેં જુવાર તથા થોડો ઘઉંનો લોટ મિક્સ કરી ને પૂરી બનાવી છે જે કોઈ પણ સબ્જી સાથે ખુબ જ ટેસ્ટી લાગે છે Sonal Shah -
જુવાર પાલક પૂરી (Juvar Palak Puri Recipe In Gujarati)
#કુકબુક#દિવાળીજુવાર અને જુવારના લોટ ની વાનગીઓ આજના ફાસ્ટ જનરેશન માં વિસરાતી જાય છે..જુવારના રોટલા કે ખીચડી કે કોઈ પણ વાનગી માં સમય અને મહેનત વધુ થાય છે પણ કહેવત છે ને કે "મહેનત ના ફળ મીઠા"જુવાર એ સ્વાસ્થ્ય માટે ખુબજ હેલ્થી અનાજ છે. . Dharmista Anand -
જુવાર મેથી મસાલા રોટલા (Jowar Methi Masala Rotla Recipe In Gujarati)
#GA4#Week16#jowarશિયાળો હોય એટલે રોટલા બધા ઘર માં બનતા જ હોય છે. સાદા રોટલા તો બનતા જ હોય છે. શિયાળા માં ભાજી,લીલુ લસણ,ડૂંગળી પણ સારી એવી મળતી હોય છે તો આપને મેથી અને લીલી ભાજી નો ઉપયોગ કરી જુવાર મેથી મસાલા રોટલા બનાવ્યા છે જે કાચા રીંગણ ના ઓળા ,દહીં,લીલી લસણ ની ચટણી જોડે અને ઘી ગોળ જોડે સરસ લાગતા હોય છે. Namrata sumit -
લસણીયા ખીચું (Khichu Recipe In Gujarati)
લસણીયા જુવાર ના લોટ નું ખીચું#GA4 # Week 16શિયાળા માં લસણ ખુબ સારું. ઠંડી માં ગરમ વસ્તુ ખાવી જોઈએ. લસણ ગરમ એટલે. લીલું લસણ ખાવાની મજા પણ આવે. અને એમાં પણ કનકી નો લોટ નઈ જુવાર ના લોટ માં પણ સારુ લાગે છે. Richa Shahpatel -
મેથીની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe in Gujarati)
#GA4 #week19 આ મુઠીયા ખુબજ પોષ્ટિક છે .જેમાં રાગી,ઘઉં,બાજરો,જુવાર,ઠોકળા નો કરકરો લોટ મિક્સ હોવાથી સ્વાદ માં પણ સરસ ને પોસ્ટિક બને છે.#GA4#week19 Jayshree Chotalia -
જુવાર અને રાગીની રોટલી
#ML : જુવાર અને રાગી ની રોટલીહમણાં આપણે કુકપેડમાં મિલેટ રેસીપી ચેલેન્જ ચાલી રહી છે . તો એમાં આપણે મીલેટસ્ માથી બનતી અલગ અલગ રેસીપીસ બનાવી શકીએ છીએ. તો આજે મે જુવાર અને રાગીના લોટ નો ઉપયોગ કરી મેં આજે રોટલી બનાવી છે . જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . Sonal Modha -
દુધી ના મુઠીયા(Dudhi na muthiya recipe in Gujarati)
મુઠીયા ગુજરાતી ટ્રેડીશનલ વાનગી છે વિવિધ શાક ભાજી અને લોટ ના ઉપયોગ કરી ને બનાવાય છે. સ્ટીમ રેસીપી હોવાને લીધે હેલ્ધી છે.મે હાન્ડવા ના લોટ,જુવાર ના લોટ,રાગી ના લોટ ,ઘંઉ ના કકરા લોટ ને ઉપયોગ કરી ને સપ્તરંગી દુધી ના મુઠીયા બનાવયા છે સાથે ઘી બનાવતા જો બગરુ (માવા) નિકળે છે એ નાખયા છે Saroj Shah -
જુવાર ના ઢેબરાં (Jowar Dhebra Recipe In Gujarati)
#GA4#Week16#Jowarથેપલા બધા ના ઘરે બને છે..મેં પણ જુવાર ના લોટ નો ઉપયોગ કરી ને થેપલા બનાવીયા છે. Binita Makwana -
જુવાર ભેળ(Jowar Bhel Recipe In Gujarati)
#GA4#Week16#Jowar જુવાર, એ ભારત માં પ્રચલિત એકદળ અનાજ છે.ગરમ વાતાવરણ ધરાવતા પ્રદેશો માં જુવાર ની ખેતી થાય છે. વિશ્વ નું પાંચમું સૌથી મહત્વનું અનાજ છે. જેને ડાયાબિટીસ હોય, વજન ઘટાડવા માટે જુવાર ખૂબજ ઉપયોગી છે. Bina Mithani -
ઘુટો
#લીલી વાનગી#ઇબુક૧ #7ઘુટો રોટલા કે રોટલી સાથે ચોળી ને ખાવા મા આવે છે અને સાથે મુળા, લીલી ડુંગળી, લીલી ચટણી, પાપડ અને છાશ સર્વ કરવામાં આવે છે. આમાં તેલ અને મસાલા નો ઉપયોગ નથી થતો તેથી ખુબ હેલ્ધી કહેવાય છે. તો ચાલો શીખીએ ઘુટો Bhuma Saparia -
રાગી ની રોટી (Ragi Roti Recipe In Gujarati)
#NRC#millet#nagli#cookpadindia#cookpadgujaratiરાગી નો લોટ ગ્લુટેન ફ્રી હોય છે ,તેમાં પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં મળી રહે છે, ડાયાબિટીસ ના દર્દીઓ માટે રાગી ખૂબ જ ગુણકારી છે ,આ સિવાય વજન ઘટાડવા માટે , સ્કીન અને વાળ ની ચમક વધારવા માટે ઉપયોગી રાગી નાના બાળકો તેમજ વૃધ્ધો ને પચવા માં પણ સરળ રહે છે. Keshma Raichura -
જુવાર બાજરી ની મસાલા રોટલી(Jowar Bajari Masala Rotli Recipe In Gujarati)
#GA4#Week16 Dhara Panchamia -
જુવાર ના બિસ્કીટ(Juvar Biscuit Recipe in Gujarati)
#GA4#WEEK4 #BAKED #POST1 જુવાર નો લોટ ગુટન ફ્રી છે. વજન ઉતારવા માટે ખૂબજ ફાયદો કરે છે. Mrs Viraj Prashant Vasavada -
-
-
દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
#EB જુવાર અને જુવાર લોટ ખુબ ફાયદાકારક છે તે હેલ્થ માટે વરદાન સમાન છે Falguni Shah -
જુવાર મેથીના થેપલા (Jowar Methi Thepla Recipe in Gujarati)
મારી જિંદગી ના ૬૪ વરસ મા મેં ક્યારેય જુવાર ની કોઈ વાનગી નથી ખાધી પરંતુ કૂકપેડ ના ગોલ્ડન એપ્રન ની ચેલેંજ માટે મેં પહેલી વાર જુવાર ના લોટ ની વાનગી ચમચમિયા બનાવ્યા..... અને બાપ્પુડી મઝા આવી ગઈ.... શું મિઠાસ છે જુવાર ના લોટ માં...... એના માટે હું કૂકપેડ નો હ્રદયપૂર્વક❤ આભાર માનું છું.... હવે તો જુવાર ના લોટ નો ઉપયોગ હું વારંવાર કરતી રહીશ .... આજે મેં મેથી ના થેપલા જુવાર ના લોટ મા બનાવ્યા છે...... મૌજા હી મૌજા....💃💃💃 Ketki Dave -
જુવાર બાજરી ની રોટલી
#GA4#week16#juwarમારા બાળકોને બાજરીની રોટલી કાળી દેખાય એટલા માટે નથી ખાતા. એટલે હું બાજરીમાં જુવાર ના લોટ મિક્સ કરી ને રોટલી બનાવું છું. Pinky Jain -
-
મલ્ટીગ્રેન રોટી (Multigrain Roti Recipe In Gujarati)
#NRC#cookpadgujarati#cookpadindia#Multigrain#healthyશિયાળા માં બાજરી,જુવાર ખાવાની મજા આવે છે.તો દરરોજ ઘઉં નો લોટ નો ઉપયોગ ન કરવો હોય તો તમે મલ્ટીગ્રેન રોટી કે રોટલા બનાવી શકાય છે.હું મલ્ટીગ્રેન લોટ તૈયાર નથી લાવતી ઘરે જ જે લોટ તૈયાર કરું છું કારણ જે લોટ વધારે ઓછા પ્રમાણ માં લેવો હોય એ લઈ શકાય.અને મલ્ટીગ્રેન રોટી કોઈપણ સબ્જી સાથે સરસ લાગે છે. Alpa Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14347926
ટિપ્પણીઓ