સ્ટ્રોબેરી ચોકલેટ પેસ્ટ્રી (Strawberry Chocolate Pastry Recipe In Gujarati)

#GA4
#Week17
#Pastry
#Strawberry_Chocolate_Pastry
#Cookpadindia
આ પેસ્ટ્રી મે બિના ઓવન ના ઉપયોગ કર્યા વગર બનાવેલ છે અને બેસ બનાવા મા પણ બટર નો પણ ઉપયોગ કર્યો નથી હું મારી આ રેસીપી કૂકપેડ જોડે શેર કરૂ છુ
સ્ટ્રોબેરી ચોકલેટ પેસ્ટ્રી (Strawberry Chocolate Pastry Recipe In Gujarati)
#GA4
#Week17
#Pastry
#Strawberry_Chocolate_Pastry
#Cookpadindia
આ પેસ્ટ્રી મે બિના ઓવન ના ઉપયોગ કર્યા વગર બનાવેલ છે અને બેસ બનાવા મા પણ બટર નો પણ ઉપયોગ કર્યો નથી હું મારી આ રેસીપી કૂકપેડ જોડે શેર કરૂ છુ
રાંધવાની સૂચનાઓ
- 1
3 પઁકેટ ઓરીયો બિસ્કિટ ને ક્રીમ અને બિસ્કીટ અલગ અલગ કાઢી લેસુ 1 બીજા વાટકા મા 100 એમ એલ દૂધ નવસેકૂ ગરમ કરી લેવુ
- 2
હવે બિસ્કિટ ને થોડું થોડું દૂધ ઉમેરી બરાબર ફેટી લો જયાં સુધી મુલાયમ પેસ્ટ બને ત્યા સુધી પછીથી તેમાં 1/2 ચમચી બેકીંગ પાઉડર નાખી મિક્ષ કરી લો 5 મિનિટ રેસ્ટ આપો હવે બીજા વાટકા મા બિસ્કિટ ની ક્રીમ મા 2 ચમચી દૂધ નાખી સરસ ક્રીમી ટેકસચર આવે ત્યા સુધી ફેટો 2 સ્ટ્રોબેરી ઉમેરી સતત ફેટો
- 3
- 4
હવે 1 ફ્રાય પઁન મા 1 ચમચી તેલ નાખી બિસ્કિટ ના તયાર કરેલા બેટર ને નાખી ઢાંકી ને સ્લો ગઁસ પર પાકવા દો બન્ને બાજુ સરસ પાકવા દો
- 5
10 મિનિટ મા કેક રેડી થય જાસે થંઙા થયા બાદ બે ભાગ મા કટ કરી લો
- 6
કટ કરેલા 1 બ્રેડ પર સ્ટ્રોબેરી કાપી ને મુકતા જાવ અને તયાર કરેલી ક્રીમ નો લેયર પાથરો ફરી થી સ્ટ્રોબેરી કાપી ને મુકતા જાવ અને બિજા બ્રેડ થી કવર કરી લો
- 7
પેસ્ટ્રી ને આકાર મા કટ કરી ખાંડ પાઉડર,, સ્ટ્રોબેરી,, પુદીના ના પાન અને ચોકલેટ સિરપ થી ગાર્ણીશ કરો અને ફ્રીઝ મા 15 મિનિટ સેટ થવા મુકો
- 8
તો તયાર છે સ્ટ્રોબેરી ચોકલેટ પેસ્ટ્રી મોટા નાણાં બધાં ને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
- ફાર્મહાઉસ ચીઝ બર્સ્ટ પીઝા (farmhouse cheeseburst pizza recipe in Gujarati)
- ઈનસ્ટન્ટ ચીઝ(Instant cheese Recipe in Gujarati.)
- સ્વીટ કોર્ન ભજીયા (Sweet corn bhAjiya Recipe in Gujarati)
- મેથી-પાલક મુઠિયાં (Methi -Palak Muthiya Recipe in Gujarati)
- સુરતી દાણા મુઠીયા નુ શાક (Surti Dana Muthiya Sabji Recipe In Gujarati)























ટિપ્પણીઓ (2)