કિવી ઓરેન્જ & ફુદિના મોકટેલ (Kiwi Orange Pudina Mocktail Recipe In Gujarati)

Krishna Soni
Krishna Soni @cook_26321751

કિવી ઓરેન્જ & ફુદિના મોકટેલ
#GA 4
#Week 17
# ખાંડ ફ્રી

કિવી ઓરેન્જ & ફુદિના મોકટેલ (Kiwi Orange Pudina Mocktail Recipe In Gujarati)

કિવી ઓરેન્જ & ફુદિના મોકટેલ
#GA 4
#Week 17
# ખાંડ ફ્રી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 6 નંગઓરેંજ રેેંજ
  2. 1 નંગકિવી
  3. 8-10ફુદિના પાન
  4. જરૂર મુજબસજાવટ=1 કિવી કાપેલી
  5. જરૂર મુજબસજાવટ= સંતરા ના પીસ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઓરેન્જ નું જ્યુસ કાઢીશું.કિવી ના પીસ કરીશું.

  2. 2

    હવે કિવી ના પીસ ને અને ફુદિના ને ખાંડળી અને ધસતા થી કૃશ કરીશું.

  3. 3

    હવે ઓરેન્જ જ્યુસ ને ગ્લાસ મા લઈશું અને ત્યારપછી કૃશ કરેલુ કિવી ગ્લાસ મા નાખીશું.

  4. 4

    હવે મોકટેલ તૈયાર છે તો મોકટેલ ને કિવી અને ઓરેન્જ પીસ થી સર્વ કરીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Soni
Krishna Soni @cook_26321751
પર

ટિપ્પણીઓ

Similar Recipes