સ્વીટ કોર્ન ભજીયા (Sweet corn bhAjiya Recipe in Gujarati)

#cookpadindia
#cookpadguj
#cookpad
સામાન્ય રીતે ભજીયા એટલે તેલમાં તળવા જ પડે.પણ હેલ્થ અને કેલેરી કોન્સીયસ માટે નવો ઓપ્શન શોધી કાઢ્યો છે.ચાલો રેસીપી ચેક કરો.
સ્વીટ કોર્ન ભજીયા (Sweet corn bhAjiya Recipe in Gujarati)
#cookpadindia
#cookpadguj
#cookpad
સામાન્ય રીતે ભજીયા એટલે તેલમાં તળવા જ પડે.પણ હેલ્થ અને કેલેરી કોન્સીયસ માટે નવો ઓપ્શન શોધી કાઢ્યો છે.ચાલો રેસીપી ચેક કરો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઇને ધોઈ તેને કુકરમાં બાફી લેવી.બે સીટી વગાડવી.ઠંડુ પડે એટલે તેના દાણા કાઢી લેવા.મકાઈને મીક્ષરમાં ૨ થી ૩ ચમચી પાણી મેળવીને પીસી લો.૧ ટેબલ ચમચી જેટલી બાફેલી મકાઈ ના દાણા અલગ કાઢી લેવા.
- 2
હવે આ મકાઈના મિશ્રણ માં બેસન એડ કરો.રવામાં ૧ ટીસ્પૂન તેલ નાખી મોઈ લેવો.તેને પણ મકાઈના મિશ્રણ માં એડ કરી મિક્સ કરી લો.હવે તેમાં તમામ ચોપ કરેલ કેપ્સીકમ, લીલા મરચાં,આદુ, ધાણા,અલગ કાઢી રાખેલ મકાઈના દાણા, અને સુકા મસાલા, મીઠું એડ કરો.હવે દહીં નાખી લચકાદાર મિશ્રણ તૈયાર કરો.
- 3
હવે અપ્પમ પેનને ગેસ ઉપર ગરમ કરવા મુકો.તેના દરેક હોલો પાર્ટમાં ૨ થી ૩ ડ્રોપ તેલ નાખો.હવે ખીરામાં ઈનો નાખી મિક્સ કરી લો અને ચમચીની મદદથી તેમાં સમાય એનાથી ઓછું ખીરું નાખો.તેને ફુલવા માટે જગ્યા રાખો.૩ મિનિટ સુધી ધીમા તાપે, ઢાંકીને કુક કરી બીજી બાજુ સાઈડ ફેરવવી.તેમાં પણ ૨ થી ૩ ડ્રોપ તેલ નાખી ઢાંકી દેવું.ફરીથી ૩ મિનિટ સુધી કુક કરી એક પ્લેટમાં કાઢી લો.ગ્રીન ચટણી અને ટોમેટો કેચપ સાથે ટેસ્ટી લાગે છે.
Similar Recipes
-
સ્વીટ કોર્ન અપ્પમ (Sweet Corn Appam Recipe In Gujarati)
#MFF#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#sweetcorn Neeru Thakkar -
વેજી મીની પુડા (Veggie Mini Puda Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadસવારના નાસ્તા માટે નો સુંદર ઓપ્શન એટલે રવા ના પુડા. શાકભાજીથી ભરપુર, પૌષ્ટિક, લો કેલેરી વાનગી જે ડાયટિંગ માટે પણ ઉત્તમ છે. Neeru Thakkar -
વેજી & સુજી મીની ઉત્તપમ (Veg. Suji Mini Uttapam Recipe In Gujarati)
નાના બાળકો ને વેજીટેબલ્સ ખવડાવવા માટે એક આકર્ષક અને ટેસ્ટી, પૌષ્ટિક વાનગી તૈયાર કરી છે.#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
રવા ના ઈદડા (Rava Idada Recipe In Gujarati)
#RC2#cookpadguj#cookpad#cookpadindiaજો તમે હેલ્થ કોન્સિયસ છો અથવા તો ડાયટિંગ કરવાની જરૂર હોય તો નાસ્તા માટે આ એક બેસ્ટ રેસીપી છે. લો કેલેરી તો ખરી જ પણ સાથે હેલ્ધી પણ. Neeru Thakkar -
ડુંગળી ના રીંગ ભજીયા (Dungri Ring Bhajiya Recipe In Gujarati)
#MFF#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#delicious#breakfast Neeru Thakkar -
-
પકોડા (pakoda recipe in gujarati)
#cookpadindia#cookpadgujવિવિધ વેજિટેબલ્સ નો ઉપયોગ કરીને રોલ, કોન ,લોલીપોપ ,સમોસા ,કચોરી, બિરયાની વગેરે બનાવીએ છીએ પણ આજે ઢગલાબંધ વેજિટેબલ્સ નો ઉપયોગ કરીને "પકોડા" બનાવ્યા છે. Neeru Thakkar -
લીલા લસણ ડુંગળી ના પકોડા (Green Garlic Onion Pakoda Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
વેજીટેબલ પૂડલા (Vegetable Pudla Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfastગરમાગરમ વેજિટેબલ્સ પુડા નાસ્તા માટેનો બેસ્ટ ઓપ્શન છે તેમજ બાળકોને લંચમાં પણ આપી શકાય છે. વેજિટેબલ્સ અને મસાલાથી ભરપૂર ટેસ્ટી લાગે છે. તેની ઉપર ચાટ મસાલો છાંટવાથી ઓર ટેસ્ટ વધી જાય છે. Neeru Thakkar -
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9#cookpadguj#cookpad#cookpadindiaદૂધીના ઢોકળા બનાવી શકાય એવું તો કૂકપેડના પ્લેટફોર્મ પર જ જાણ્યું. અને અજમાયશ પણ કરી લીધી. સુપર, સોફ્ટ, ટેસ્ટી ઢોકળા ખાવાની મજા પડી ગઈ. સાથે હેલ્ધી પણ ખરા. તો હવે એમ થાય છે કે દૂધીના ઢોકળા જ બનાવાય !! Neeru Thakkar -
લીલવા રતાળુ સબ્જી (Lilva Ratalu Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
કઢાઇ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
#GA4#Week23કડાઈ પનીર#cookpadguj#cookpad#cookpadindiaલીલા શાકભાજી અને પનીરનો સંગમ થાય એટલે એક હેલ્ધી સબ્જી બની જાય છે .વળી તેમાં જાતજાતના હેલ્થી તેજાના તેના સ્વાદમાં રંગત લાવી દે છે. Neeru Thakkar -
બેસન પુડલા (Besan Pudla Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast Neeru Thakkar -
ભરેલા મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
-
સુજી & ચાવલ હાર્ટી ચીલ્લા
#GA4#week22#cookpadindia#cookpadguj#cookpadચીલ્લાસાંજ ના હળવા ભોજન માટે સુજી તથા ચોખા ના વેજીટેબલ્સ થી ભરપુર ટેસ્ટી ચીલ્લા બેસ્ટ ઓપ્શન છે. વળી વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે તો તેને હાર્ટ શેઈપ આપેલ છે. Neeru Thakkar -
સ્વીટ કોર્ન થેપલા (Sweet Corn Thepla Recipe In Gujarati)
#cookpadgujarati#cookpad#cookpadindia#sweetcornrecipe Neeru Thakkar -
-
-
-
સ્વીટ કોર્ન દૂધપાક (Sweet Corn Dudhpaak Recipe In Gujarati)
#GA4#Week8#SWEETCORN#MILK#COOKPADGUJ#COOKPADINDIA દૂધપાક એ દૂધ માં થી તૈયાર થતી એક પારંપરિક મિઠાઈ છે. સામાન્ય રીતે દૂધપાક તો બધા નાં ત્યાં બનતો જ હોય છે. મેં અહીં સ્વીટ કોર્ન નો ઉપયોગ કરી ને દૂધપાક બનાવ્યો છે. Shweta Shah -
-
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#WK1#COOKPADGUJ#COOKPAD#COOKPADINDIA Neeru Thakkar -
સમોસા (Samosa Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadશિયાળાની સિઝનમાં ગરમા ગરમ ખાવાનું તો મન થાય છે જ અને વડી લીલા વટાણા, લીલુ લસણ, ગાજર આ બધું જ સમોસા ને એકદમ ટેસ્ટી બનાવી દે છે. Neeru Thakkar -
More Recipes
ટિપ્પણીઓ (17)