ભેળ(Bhel Recipe in Gujarati)

Arpita Sagala @cook_27786468
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં મગ અને બટાકા ને બાફી દેવા
- 2
પછી ડુંગળી, ટામેટાં, કેપ્સીકમ, ઘાણા ઝીણાં સમારો અને મગ માંથી પાણી નીતારી લો અને બટાકા ને ઝીણા સમારી લો
- 3
હવે બઘી ચટણી તૈયાર કરી લો અને મસાલા રેડી કરીશું
- 4
મારી પાસે મમરા વઘારેલા નહોતા તો મે મમરા વઘારયા
- 5
બઘું જ તૈયાર કરી લો એક મોટા વાસણમાં મમરા, ચવાણું, સેવ પહેલા મીક્સ કરો
- 6
પછી બાફેલા બટાકા, મગ, મીઠું મરચું, ધાણાજીરું, ૩ ચટણી, ચાટ મસાલો, ડુંગળી ટામેટાં કેપ્સીકમ ઘાણા સમારેલાં હતા એ મીક્સ કરીશું સ્વાદ અનુસાર મસાલો કરશું તૈયાર છે સ્વાદિષ્ટ ભેળ
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14367308












ટિપ્પણીઓ (18)