કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ રોટલી (Cheese Rotli Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ રોટલી (Cheese Rotli Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝ રોટલી (Cheese Rotli Recipe in Gujarati)

Rasmita Finaviya
Rasmita Finaviya @Rasmita

#GA4
#Week17
#Cheese
#ચીઝ ચપાતી...
બાળકો માટે સ્પેશિયલ..ચીઝ ચપાતી.......આ રેસીપી મારા સન અને એના ફેન્ડ ની ફેવરેટ છે..જ્યારે પન સ્કુલ લંચ બોકસ મા નાખું ત્યારે એના ફેન્ડસ કેય આજ તારું લંચ બોકસ અમારું...ને...અમારું તારું.....તારી મમ્મી ચીઝ ચપાતી મસ્ત બનાવે છે....એમ કય ને એનું લંચ બોકસ લઈ લેતા...ને પછી ઘરે આવી ને કેય મમ્મી મને ચીઝ ચપાતી બનાવી દે.....સ્કુલ મા તો ટેસ્ટ કરવા પન નો મળી મારા ફેન્ડ કેય તુ તો ઘરે ખાતો જ હોય.... અમને ખાવા દે...પછી તો જ્યારે પન બનાવું ચીઝ ચપાતી ત્યારે બે લંચ બોકસ ભરી આપું...જેથી બઘા સાથે ખાય શકે...ને આ રેસીપી નું નામ પન મારા સને જ પાડ્યું છે..ચીઝ વાલી રોટલી...એટલે મે પન આ રેસીપી નું નામ ચીઝ ચપાતી રાખ્યું ....તમે પન જરૂર બનાવજો તમારા બાળકો માટે...એકવાર ખાશે તો બીજી વાર બનાવા નું કેશે જ...

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તી
  • ૨ વાટકીઝીણો રોટલી નો લોટ
  • ૧ વાટકીઘી
  • સ્વાદ અનુસારમીઠું
  • ૧ વાટકીમોઝરેલા ચીઝ
  • ૮ચીઝ સ્લાઇસ
  • ૨ ચમચીચીલી ફલેકસ
  • ૨ ચમચીઓંરેગાનો
  • ૮ ચમચીકેચપ
  • ૧ચીઝ કયુબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ મા ઝીણો લોટ લો. તેમા ૨ ચમચી ઘી ને મીઠું નાખી મિક્ષ કરો. ને પાણી થી લોટ બાંધી લો રોટલી ના લોટ જેવો.(થોડો કોરો લોટ રાખવાનો રોટલી વણવા માટે.)

    ચીઝ રોટલી (Cheese Rotli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    હવે એક વાટકી મા મોઝરેલા ચીઝ મા ઓંરેગાનો, ને ચીલી ફલેકસ નાખી મિક્ષ કરો.

    ચીઝ રોટલી (Cheese Rotli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક લોઢી ને ગેસ પર ગરમ કરવા મૂકો. ને લોટ ના લૂઆ કરી રોટલી ની જેમ વણી લો.હવે લોઢી મા રોટલી ને બન્ને બાજુ શેકાય એટલે ઘી લગાવી ને શેકી લો.

    ચીઝ રોટલી (Cheese Rotli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    હવે ઉપર ની બાજુ પેલા કેચપ લગાવી ને ચીઝ સ્લાઇસ મુકો. ઉપર મિક્ષ કરેલ મોઝરેલા ચીઝ વેરી રોલ વાળી લો.

    ચીઝ રોટલી (Cheese Rotli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો

  5. 5

    ઉપર ચીઝ કયુબ ખમણીને વેરો.... બસ તૈયાર છે ચીઝ ચપાતી...😋

    ચીઝ રોટલી (Cheese Rotli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝ રોટલી (Cheese Rotli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝ રોટલી (Cheese Rotli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rasmita Finaviya
Rasmita Finaviya @Rasmita
પર January 07, 2021 08:57

ટિપ્પણીઓ (12)

Bindi Shah
Bindi Shah @cook_24564889
January 07, 2021 18:34
tempting and looking yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ Roti

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજી પેરેડાઇઝ ચીઝ બર્સ્ટ પીઝા (ડોમિનોઝ સ્ટ) (Veggie Paradise Cheese Burst Pizza Recipe In Gujarati)
  2. દાલમખની (Dal makhani Recipe in Gujarati)
  3. ગ્રીન ટેમ્પટેશન (Green Temptation Mocktail recipe in gujarati)
  4. ફ્રુટપંચ મોકટેલ (Fruit punch mocktail recipe in Gujarati)
  5. સ્ટ્રોબેરી મારગારીટા (Strawberry Margarita Recipe In Gujarati)
  1. છુટ્ટી મગ ની દાળ
  2. ચીઝ પેન કેક (Cheese pan cake Recipe in Gujarati)
  3. ડ્રાયફ્રુટ ચિયા પુડિંગ (Dryfruit Chai Pudding Recipe in Gujarati)
  4. વેજ ચીઝ બૉલ્સ(Veg Cheese Balls Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14370146
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close