ચીઝ રોટલી (Cheese Rotli Recipe in Gujarati)

#GA4
#Week17
#Cheese
#ચીઝ ચપાતી...
બાળકો માટે સ્પેશિયલ..ચીઝ ચપાતી.......આ રેસીપી મારા સન અને એના ફેન્ડ ની ફેવરેટ છે..જ્યારે પન સ્કુલ લંચ બોકસ મા નાખું ત્યારે એના ફેન્ડસ કેય આજ તારું લંચ બોકસ અમારું...ને...અમારું તારું.....તારી મમ્મી ચીઝ ચપાતી મસ્ત બનાવે છે....એમ કય ને એનું લંચ બોકસ લઈ લેતા...ને પછી ઘરે આવી ને કેય મમ્મી મને ચીઝ ચપાતી બનાવી દે.....સ્કુલ મા તો ટેસ્ટ કરવા પન નો મળી મારા ફેન્ડ કેય તુ તો ઘરે ખાતો જ હોય.... અમને ખાવા દે...પછી તો જ્યારે પન બનાવું ચીઝ ચપાતી ત્યારે બે લંચ બોકસ ભરી આપું...જેથી બઘા સાથે ખાય શકે...ને આ રેસીપી નું નામ પન મારા સને જ પાડ્યું છે..ચીઝ વાલી રોટલી...એટલે મે પન આ રેસીપી નું નામ ચીઝ ચપાતી રાખ્યું ....તમે પન જરૂર બનાવજો તમારા બાળકો માટે...એકવાર ખાશે તો બીજી વાર બનાવા નું કેશે જ...
ચીઝ રોટલી (Cheese Rotli Recipe in Gujarati)
#GA4
#Week17
#Cheese
#ચીઝ ચપાતી...
બાળકો માટે સ્પેશિયલ..ચીઝ ચપાતી.......આ રેસીપી મારા સન અને એના ફેન્ડ ની ફેવરેટ છે..જ્યારે પન સ્કુલ લંચ બોકસ મા નાખું ત્યારે એના ફેન્ડસ કેય આજ તારું લંચ બોકસ અમારું...ને...અમારું તારું.....તારી મમ્મી ચીઝ ચપાતી મસ્ત બનાવે છે....એમ કય ને એનું લંચ બોકસ લઈ લેતા...ને પછી ઘરે આવી ને કેય મમ્મી મને ચીઝ ચપાતી બનાવી દે.....સ્કુલ મા તો ટેસ્ટ કરવા પન નો મળી મારા ફેન્ડ કેય તુ તો ઘરે ખાતો જ હોય.... અમને ખાવા દે...પછી તો જ્યારે પન બનાવું ચીઝ ચપાતી ત્યારે બે લંચ બોકસ ભરી આપું...જેથી બઘા સાથે ખાય શકે...ને આ રેસીપી નું નામ પન મારા સને જ પાડ્યું છે..ચીઝ વાલી રોટલી...એટલે મે પન આ રેસીપી નું નામ ચીઝ ચપાતી રાખ્યું ....તમે પન જરૂર બનાવજો તમારા બાળકો માટે...એકવાર ખાશે તો બીજી વાર બનાવા નું કેશે જ...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ મા ઝીણો લોટ લો. તેમા ૨ ચમચી ઘી ને મીઠું નાખી મિક્ષ કરો. ને પાણી થી લોટ બાંધી લો રોટલી ના લોટ જેવો.(થોડો કોરો લોટ રાખવાનો રોટલી વણવા માટે.)
- 2
હવે એક વાટકી મા મોઝરેલા ચીઝ મા ઓંરેગાનો, ને ચીલી ફલેકસ નાખી મિક્ષ કરો.
- 3
હવે એક લોઢી ને ગેસ પર ગરમ કરવા મૂકો. ને લોટ ના લૂઆ કરી રોટલી ની જેમ વણી લો.હવે લોઢી મા રોટલી ને બન્ને બાજુ શેકાય એટલે ઘી લગાવી ને શેકી લો.
- 4
હવે ઉપર ની બાજુ પેલા કેચપ લગાવી ને ચીઝ સ્લાઇસ મુકો. ઉપર મિક્ષ કરેલ મોઝરેલા ચીઝ વેરી રોલ વાળી લો.
- 5
ઉપર ચીઝ કયુબ ખમણીને વેરો.... બસ તૈયાર છે ચીઝ ચપાતી...😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ1#દિવાલીસ્પેશિયલદિવાળી પર આપડે કઇ ને કઇ બનાવતા જ હોય પન આ વખતે કઇક અલગ કરવા નું મન થતું હતુંમારો બાબો પન પૂછ્યા કરતો મમ્મી આ વખતે દિવાળી મા તું શું બનાવીશ..પન એના માટે તો સરપાઇઝ હતું કેમકે તેના તો ફેવરેટ છે પીઝા....જ્યારે એને ખબર પડી કે પીઝા નમક પારા ને ચીઝ નમક પારા બનાવ્યા છેત્યારે તો શું કવ તમને એટલો ખુશ હતો...ને કેય કે ઓહો મમ્મી તું પન મારા માટે મને ભાવતા ફેલવર ના સકર પારા બનાવ્યા..#પીઝા નમક પારા (સકરપારા) #ચીઝ નમક પારા (સકરપારા) Rasmita Finaviya -
ચીઝ કોનૅ બનાના બોલ (Cheese Corn Banana Ball Recipe In Gujarati)
#ચીઝ#GA4#Week17ચીઝ કોનૅ બોલ એવી વાનગી છે જે બધા ને ભાવતી હોય છે અને આ સ્ટાર્ટર તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે અને ઝડપી રેસીપી છે અને બનાવવામાં પણ આસાન છે અને બાળકોને ખુબ ભાવતી હોય છે અને આ મેં જૈન બનાવી છે. અને અને જ્યારે અંદરથી મેલ્ટેડ ચીઝ નીકળે તો ખાવાની ઘણી મજા આવે છે.#cookpadindia#cookpad_gu#cheese#corn Khushboo Vora -
રોટલી ના ચીઝ બોલ્સ (Rotli Cheese Balls Recipe In Gujarati)
#LOઆપણે ઘણીવાર રોટલી એવું વધ્યું હોય તો કૂતરાને મૂકી દઈએ છીએ ,ગાયને ખવડાવી દેતાં હોય છે ગામડામાં થઈ શકે પણ સીટી માં અઘરું પડે છે તો આપણે ન નાખવું હોય તો પણ કચરા માં નાખવું પડે છે તો તેમના માટે આ રેસિપી સરસ છે ,ટ્રાય કરવા જેવી તેમાં પર જો ઘરમાં બાળકો હોય તો બાળકોને ખુબ જ પસંદ આવે છે તેવી રેસીપી છે. Minal Rahul Bhakta -
ચટપટી રોટલી (Chatpati Rotli Recipe In Gujarati)
#PS આ રેસિપી મને મારા બાળપણ ની યાદ અપાવે છે... જ્યારે અમે સ્કૂલ માં જતા ત્યારે અમારા લંચ બોકસ માં અઠવાડિયા માં 4 દિવસ આજ નાસ્તો હોય....🤗🤗🤗🤗🤗 Kajal Mankad Gandhi -
ચીઝ વાળી બ્રેડ (Cheese bread Recipe In Gujarati)
રાત્રે ફંકશન મા જવાનું હોય કે દિવસ દરમ્યાન કામ હોય એ દિવસે એવું થાય કે લંચમાં શું બનાવું તો બઘા ને અનુકુળ આવે ઝડપથી થઈ જાય, અને જમવા ની મઝા આવે તો આ રેસિપી બનાવી દેજોચીઝ વાળી ઇન્ડિયન બ્રેડ Bela Doshi -
ચીઝ ચપાટી પીઝા (Cheese Chapati Pizza Recipe In Gujarati)
#GA4#Week10#Cheeseપીઝા એ બાળકો ને ખુબ ભાવે છે.પરંતુ રોજ બહારથી લાવી આપવું કે પછી ઘરે પણ મેઁદાનો ઉપયોગ કરી બનાવવું હિતાવહ નથી. એટલે એકવાર આ રીતે બનાવી આપ્યું તો બાળકોને ખુબ ભાવ્યું.આ પીઝા નું એક હેલ્થી વર્ઝન કહીએ તો પણ ચાલે. એટલે હવે મારાં બાળકોને પીઝા ખાવાની ઈચ્છા થાય તો હું ઘરે જ બનાવી આપું છું.એમાં બહુ મહેનત નથી.ફક્ત રોટલી અગાઉ થી બનાવી રાખવી પડે છે.જેથી પીઝા સરસ ક્રિસ્પી બને છે. બાળકોને ચીઝ વધારે ભાવે છે એટલે ચીઝ ચપાટી પીઝા બનાવ્યાં છે. Komal Khatwani -
ચીઝ વેજ સેન્ડવિચ (Cheese Veg Sandwich Recipe In Gujarati)
#SFઓફિસ માં લઇ જવી હોય કે બાળકો ને લંચ બોકસ માં આપવી હોય અથવા લાઈટ ખાવું હોય તો એના માટે બેસ્ટ ઓપ્શન.. Sangita Vyas -
સ્ટફડ એપલ ચીઝ પરાઠા (Stuffed Apple Cheese Paratha Recipe In Gujarati)
#cookpadTurns6#WPR#MBR6#WEEK6#Stuffed #AppleCheeseparatharecipe#સફરજનચીજસ્ટફ્ડ પરાઠા રેસીપી મેં સફરજન ના પરાઠા માં ચીઝ નું સ્ટફિગ ભરી ને સફરજન ચીઝ સ્ટફડ પરાઠા બનાવ્યાં....સરસ બન્યાં.... Krishna Dholakia -
રોટલી પીઝા(rotli pizza recipe in Gujarati)
#માઇઇબુકરોટલી તો આપણે રોજ ખાતાજ હોઈએ છીયે પણ બાળકોને ભૂખ લાગે તો આ રીતે પિઝા બનાવીને પણ ખવડાવી શકાય છે અને હેલ્થી પણ કહેવાય mitesh panchal -
ચીઝ પકોડા(Cheese Pakoda Recipe in Gujarati)
#GA4#week3પકોડા નાના હોય કે મોટા બઘા ને ખાવા ની મજા જ આવે તો આજે મે ચીઝ પકોડા બનાવ્યા છે જેમાં ચીઝ હોવાથી બાળકો ને તો ખૂબ જ ભાવે છે Rasmita Finaviya -
ચીઝ ગાર્લિક કોર્ન બ્રેડ પીઝા (cheese garlic corn bread pizza recipe in gujarati)
#GA4 #Week10 #Post1 #Cheese #garlicbread પીઝા નું નામ પડતાં જ બાળકોના મોઢામાં પાણી આવી જાય છે.ઓછા સમય, ઓછી વસ્તુમાં અને ઝડપથી આ બ્રેડ પિઝા બની જાય છે Payal Desai -
ચીઝ પોકેટ (Cheese pizza Recipe in Gujarati)
#GA4#week17#cheeseબચ્ચા ને રોજ નવી નવી વાનગી જોવે એટલે કઈક ને કઈક નવું બનવાનું તો આજે મૈં પહેલી વાર ચીઝ પોકેટ પિત્ઝા મારી એક ફ્રેન્ડ ની રેસીપી જોઈ ને બનાવ્યા છે બહુ જ ટેસ્ટી બન્યા છે Komal Shah -
પાઈનેપલ ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Pineapple Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#GSRપાઈનેપલ અને ચીઝ એક બીજા ના પુરક છે . આ સેન્ડવીચ બહુ જ સ્વાદિષ્ટ અને અલગ લાગે છે .એક વાર છોકરાઓ ને આપશો તો વારંવાર માંગશે.Cooksnap@nidhi_cookwellchef Bina Samir Telivala -
વેજ ચીઝ બોલ્સ (Veg. Cheese Balls Recipe In Gujarati)
#GA 4#Week 17મારા ઘરમાં ચીઝ બધાને ભાવે છે.. આજે હું તમારી સાથે શેર કરી રહી છું.. ચીઝ ની રેસિપી.. Bhoomi Gohil -
*ચીઝ રોલ સેન્ડવીચ*
#નોન ઇન્ડિયનરોલ સેન્ડવીચ સ્ટૃીટ ફુડ છે.બૃેડમાં સ્ટફિંગ,ચીઝ,મેયો,ટમેટોકેચપ વડે બનાવાય છે. Rajni Sanghavi -
-
વેજ. ચીઝ બસ્ટૅ પીઝા (Veg. Cheese Burst Pizza Recipe In Gujarati)
#Famઅમારા ઘરમાં બધા ને ડોમિનોઝ નાં પીઝા ફેવરિટ છે ખાસ કરીને મારા સન ને ઓલ ટાઇમ ફેવરિટ છે એટલે જ જ્યારે બધા ને પીઝા ખાવા નું મન થાય ત્યારે હું ઘરે પીઝા બનાવી દઉં છું અને મારા પીઝા પણ એટલાં જ ટેસ્ટી બને છેવેજ.ચીઝ બસ્ટૅ પીઝા Domino's style veg cheese burst 🍕 Bhavisha Manvar -
તળેલી રોટલી (Fried Rotli Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#leftoverrotirecipe#talelirotirecipe#તળેલી રોટલી રેસીપી વધેલી રોટલી માં થી કટકાં કરી તળી ને ઉપર મીઠું,ખાંડ કે મરચું છાંટી ને એમ જ ખાવા ની મોજ જ કાંઈક ઓર છે...મારા દાદી મને આ રોટલી બનાવી દેતાં....સ્કૂલ દીવસો માં લંચ બોકસ ની શાન હતી મારી આ તળેલી રોટલી.... Krishna Dholakia -
ચીઝ ફ્રાય મોમોઝ (Cheese Fry Momos Recipe in Gujarati)
મારા બાળકો ને ચીઝ અને મકાઈ ખૂબ ભાવે છે અને તેમાં અમુક શાકભાજી હોવાથી તે હેલ્થ માટે ફાયદાકારક છે આ વાનગી નેપાળ ની છે અને હવે તે ગુજરાત માં પણ વઘારે વખણાય છે. Falguni Shah -
ભાખરી ચીઝ પીઝા (Bhakhari Cheese Pizza Recipe In Gujarati)
#GA4 #Week17.મારી બેબી ને પીઝા ખુબ જ ભાવે.એટલે મેં અલગ બનાવ્યા ભાખરી ચીઝ પીઝા.ખુબ જ સરસ બન્યા. SNeha Barot -
ચીઝ બસ્ટૅ પીઝા(Cheese burst pizza recipe in Gujarati)
આ સમયમાં જ્યારે આપણે ઘરનું ખાવાનું પસંદ કરવું જોઇએ ત્યારે સૌથી વધુ ક્રવીંગ થાય છે પીઝા ખાવા નું.. તો હમણાં બહાર જવાનું તો ઉચિત નથી એટલા માટે હું બહાર જેવા ચીઝ પીઝા ની રેસીપી આજે લઈને આવી છુ જેનો ટેસ્ટ તમે બહાર ચીઝ બસ્ટઁ પીઝા ખાધા હશે એવો જ લાગશે#સુપરશેફ2 Megha Desai -
વેજીટેબલ ચીઝ સમોસા (Vegetable Cheese Samosa Recipe In Gujarati)
#LBઆ વાનગી બાળકો ને લંચ બોક્સ માં લઈ જવા માટે હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે કારણ કે આ સમોસામાં વેજીટેબલ અને ચીઝ યુઝ કરેલા છે. Falguni Shah -
-
ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chilly Toast recipe in Gujarati)
#GA4#week23#toastબાળકો ને સેન્ડવિચ અને પીઝા બહુ જ ભાવે. આજે હું અહીંયા એક એવી જ રેસીપી બતાવી રહી છું જે બાળકો ને બહુ ગમશે એ છે ચીઝ ચીલી ટોસ્ટ. આ એક પીઝા અને સેન્ડવિચ નું મિશ્રણ છે. વળી આ ચીઝ ચીલી ટોસ્ટ બનાવામાં બહુ વાર પણ નથી લગતી અને ફટાફટ બની જાય છે. આને તમે ઓવેન માં પણ બનાવી શેકી શકો છે અને તવી માં પણ બનાવી શકો છો. બાળકો ને નાસ્તા માં ભરી આપવા માટે પણ આ એક સરસ રેસીપી છે. જો મેહમાન આવ્યા હોય અને તેમને પણ નાસ્તા માં સર્વ કરવું હોય ત્યારે પણ આ એક બેસ્ટ ઓપ્શન છે. તો ફટાફટ જાણી લો આ ચીઝ ચીલી ટોસ્ટ રેસીપી Vidhi V Popat -
ફાર્મહાઉસ ચીઝ બર્સ્ટ પીઝા (farmhouse cheeseburst pizza recipe in Gujarati)
#pizza#GA4#week17#cheese#cookpadindia#cookpad_gu ચીઝનું નામ આવે તો સૌથી પહેલા પીઝા જ યાદ આવે.... પીઝા મારા દીકરાના ફેવરીટ છે... કૂકપેડમાં પઝલમાં કી-વર્ડ ચીઝ હોય તો બીજી રેસીપી કેમ બનાવવી... મારા દીકરાનો મને અપ્રીશીયેટ કરવામાટેનો સ્પેશિયલ શબ્દ છે... yummanista.... એ આ શબ્દ બોલે એટલે મારી મહેનત વસૂલ... Sonal Suva -
ચીઝ મેગ્ગી (Cheese maggi Recipe in Gujarati)
#GA4#week10#cheeseમેગી નું નામ સાંભળીને નાના બાળકો ક્યારે પણ ખાવાની ના નથી પાડતા. અને તે પણ ચીઝ વાળી ની તો વાત જ કાંઈક ઔર હોય છે. અને ઠંડી માં તો ગરમા ગરમ ખાવાની બહુજ મઝા આવે છે. Reshma Tailor -
ગોબી ચીઝ પરાઠા(Gobhi cheese paratha recipe in gujarati)
#GA4#Week10#Cauliflower#cheeseઆ પરાઠા મારા ફેવરિટ પરાઠા છે.. સીઝનમાં ફ્લાવર આવે ત્યારે એમાં ચીઝ નાખી નેં આ પરોઠાં ખાવા ની ખુબ મજા આવી જાય.. બાળકો ઘણી વખત ફ્લાવર ખાતાં હોતાં નથી એટલે આ રીતે પરોઠાં બનાવીને તો એમનાં મનપસંદ પીઝા ભુલી જાય.. Sunita Vaghela -
રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati)
#GA4 #Week22 #pizza આજે હું પિઝા બનાવું છું એ પીઝા રોટલીમાંથી બનાવું છું મારી દીકરીને પીઝા બહુ ભાવે છે તો જ્યારે પણ હું એને પૂછ્યું કે આજે તું રાત્રે શું જમીશ તો એમ જ કે કે મમ્મી હું આજે પીઝા ખાઈશ તો તો મેંદામાંથી બનતા પીઝા આપણા હેલ્થ માટે સારા નથી એટલે આજે હું રોટલી માંથી પીઝા બનાવી જે ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી છે Reena patel -
-
રાગી ઘઉં ના પીઝા(ragi ghau pizza recipe in Gujarati)
#સુપરશેફ2#લોટઆ વાનગી મે જાતે જ વિચારી ને બનાવી છે, ને અવારનવાર બનાવતી હોઉં છું. પીઝા મેંદા માં થી બનતા હોય છે.અને મેંદો સ્વાસ્થ્ય માટે નુકસાન કારક છે. આપણે અહીં ઘઉં અને રાગી ના લોટ માં થી પીઝા બનાવાના છીએ.તેથી સૌ કોઈ આ પીઝા સ્વાસ્થ્ય ને હાનિ પહોચાડયા વગર ખાઈ શકે છે. આ પીઝા ને તમે સાંજે નાસ્તા માં અથવા રાત્રે જમવા માં બનાવી શકો છો. Mamta Kachhadiya
More Recipes
ટિપ્પણીઓ (12)