કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)

Rupal Shah
Rupal Shah @Raba123422

#GA4
#Week17
#Shahi Paneer

#GA4
#Week17
#Shahi Paneer

વધુ વાંચો

શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)

Rupal Shah
Rupal Shah @Raba123422

#GA4
#Week17
#Shahi Paneer

#GA4
#Week17
#Shahi Paneer

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫ મિનીટ
૪ વ્યક્તિ
  • ૬ નંગમિડીયમ સાઇસ ટામેટાં
  • ૨ નંગડુગળી
  • ૩ નંગઇલાયચી
  • ૪-૫ નંગ લવીગ
  • ૨ નંગતજપત્તા
  • ૧ નંગનાની સ્ટીક તજ
  • ૧ ચમચીબટર
  • ૪કળી લસણ
  • 1 નંગનાનો ટુકડો આદુ
  • ચપટીહળદર
  • ૧ ટી સ્પૂનલાલ મરચુ
  • ૧ ચમચીઘી
  • ૧/૨ ટી સ્પૂનજીરુ
  • ૪ ચમચીકાજુ ની પેસ્ટ અથવા ૧/૪ કપ ક્રીમ
  • ૧/૨ ચમચીકસૂરી મેથી
  • ૧/૨ ચમચીગરમ મસાલો
  • સ્વાદ મુજબમીઠુ
  • ૪-૫ તાંતણા થ્રેડ કેસર
  • ૧ કપપાણી
  • ૧૫ કટકા પનીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનીટ
  1. 1

    એક પેન મા બટર ગરમ કરી તેમાં ઇલાયચી, લવીગ, તેજપત્તા અને તજ ઉમેરી સાંતળો. પછી લસણ અને કાપેલ આદુ ઉમેરી દો.

    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કાપેલ ડુંગળી ઉમેરી ૩ મિનીટ સાંતળી લો.

    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કાપેલ ટામેટાં ઉમેરી બરાબર હલાવી દો. ૩ મિનીટ સાંતળી તેમાં મીઠુ અને ૧ કપ પાણી ઉમેરી ઢાંકી ને ૭-૮ મિનીટ રાંધો.

    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ટામેટાં એકદમ સોસવાઈ જાય પછી ગેસ બંધ કરી દો. ઠંડું થાય પછી મિક્સર મા મિક્સ કરી લો. ગ્રેવી ને ગાળી લો.

    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક પેન મા ઘી ગરમ કરી તેમાં જીરુ ઉમેરો. પછી હળદર અને લાલ મરચુ ઉમેરો અને તરત તૈયાર કરેલ ગ્રેવી ઉમેરો. બરાબર હલાવી તેમાં કાજુ ની પેસ્ટ ઉમેરો.

    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બરાબર મિક્સ કરી દો અને ઢાંકી ને ૩-૪ મીનિટ કુક થવા દો. હવે કાપેલ પનીર ના ટુકડા અને કેસર ઉમેરી બરાબર હલાવી લો.

    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ૨-૩ મિનીટ કુક થવા દો. પછી કસૂરી મેથી અને ગરમ મસાલો ઉમેરી બરાબર હલાવી લો. ઝીણેલા પનીર થી સજાવો.

  8. 8

    ખૂબ જ સ્વાદિષ્ટ અને લાજવાબ શાહી પનીર પરાઠા કે જીરા રાઇસ જોડે સર્વ કરો.

    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    નોંધ:- ૧૫ કાજુ ને ૧/૪ કપ ગરમ પાણી મા અડધો કલાક બોળી પાણી સાથે મિક્સર મા પીસી લો. કાજુ પેસ્ટ માટે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rupal Shah
Rupal Shah @Raba123422
પર January 08, 2021 10:27

ટિપ્પણીઓ

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
January 08, 2021 10:38
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શાહી પનીર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્ટફ્ડ ચીઝ ગાલીઁક રોલ(Stuffed Cheese Garlic Roll Recipe In Gujarati)
  2. રીંગણ નો ઓરો /રીંગણ નું ભરતુ
  3. વેનીલા પેસ્ટ્રી (Vanilla Pastry Recipe in Gujarati)
  4. ચીઝ રોલ(cheese roll recipe in Gujarati)
  5.   ઢોસા(Dosa Recipe in Gujarati)
  1. અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
  2. ચીઝ મકાઈ (Cheese Corn Recipe In Gujarati)
  3. કોર્ન પાઉંભાજી (Corn Pavbhaji Recipe In Gujarati)
  4. સ્ટફ્ડ ચીઝ ગાલીઁક રોલ(Stuffed Cheese Garlic Roll Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14376581
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close