ચીઝ મકાઈ (Cheese Corn Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
૧- સૌપ્રથમ મકાઈને બાફી લેવી પછી તેના દાણા કાઢી લેવા.
- 2
૨-ત્યારબાદ બાફેલા મકાઈ મા મરચું પાઉડર,ધાણાજીરૂ,મીઠું,લીંબુ,મીઠું,નાખી મિક્સ કરવું
- 3
૩-ત્યારબાદ આ મકાઈ એક ડીશમાં લઈ તેમાં ઉપર ચીઝ ખમણી નાખવું.આ ચીઝ મકાઈ ત્યાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ કોર્ન (મકાઈ) ભેળ(Cheese Corn Bhel Recipe In Gujarati)
#GA4 #Week 17મકાઈ નાના મોટાચીઝ કોર્ન (મકાઈ) ભેળ બધાને ભાવે. અમારી ઘરે બધાને મકાઈ ભાવે અને ચીઝ પણ ભાવે. Richa Shahpatel -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પેરી પેરી ચીઝ મકાઈ (Peri Peri Cheese Sweet Corn Recipe In Gujarati)
#GA4#Week16#periperi Vaghela bhavisha -
-
-
-
ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)
#JSR#MVFવરસાદ અને મકાઈ બન્ને નું અલગ જ કોમ્બિનેશન છે... હેં ને... 😍 મસ્ત વરસાદ પડતો હોય અને બહાર નીકળ્યા હોઈએ ને મસ્ત મકાઈ ની સુગંધ આવી જય તો મન ને રોક્યા વિના ગરમા ગરમ ખાવા ઉભી જઈએ છીએ... પહેલાં તો માત્ર દેશી મકાઈ જ મળતી.. હવે અમેરિકન જ વધુ મળે છે જે થોડી નરમ મીઠાસ પડતી હોય છે. જેને બાફીને અલગ અલગ ફ્લેવર માં આપણે લઈએ છીએ... 🌽🌽🌧️🌧️ Noopur Alok Vaishnav -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14376729
ટિપ્પણીઓ