બ્રેડ રોલ્સ (bread Rolls Recipe in Gujarati)

thakkarmansi @cook_26361539
બ્રેડ રોલ્સ (bread Rolls Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બટાકાને બાફી લો. બાફેલા બટાકાની છાલ કાઢી તેમાં કાંદો,કેપ્સીકમ,ઝીણું સમારેલું આદું,મરચાં નાખી મિક્સ કરો.
- 2
હવે તેમાં ઓરેગાનો, ચિલ્લીફ્લેક્સ,મીઠુ,જીરું નાખી મિક્સ કરો. હવે બ્રેડ ને પાણી માં પલાળી હાથે થી બધું પાણી નિતારી લેવું.પછી તેમાં ચીઝ નાખી બરાબર મિક્સ કરી લો.
- 3
હવે બ્રેડ માં સ્ટફિન્ગ ભરી રોલ વાડી લો. હવે એક પેન માં તેલ મૂકી રોલ ને તાડી લો.ગોલ્ડન બ્રોન થઈ ત્યાં સુધી તડીલો. હવે બ્રેડ રોલ્સ ચીઝ બુર્સ્ટ ને સેઝવાન સોસ સાથે સર્વે કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14377348










ટિપ્પણીઓ (2)