ચિઝ પિઝા (Cheese pizza Recipe in Gujarati)

Sunita Doshi
Sunita Doshi @cook_26430603

ચિઝ પિઝા (Cheese pizza Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો માટે
  1. પિઝ્ઝા રોટલા
  2. ૪_૫ ચમચી કૅસ્પીકમ ના કટકા
  3. ૪_૫ ચમચી મકાઈના દાણા વાફેલા
  4. ડુંગળી ના કટકા મોટા
  5. ચિઝ
  6. ૨ ચમચીપિઝ્ઝા સૉસ
  7. તેલ શેકવા માટે
  8. ૧ ચમચીમિઠૂ
  9. ૧ ચમચીપેપ્રીકા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બે બાજુ રોટલા ને શેકી લેવાનું પછી એમાં પિઝ્ઝા સૉસ લગાડવાનુ

  2. 2

    ને પછી એના ઉપર કૅસ્પીકમ, મકાઈના દાણા, ડુંગળી ના કટકા નાખી ને ઉપર થી પેપ્રીકા ને ચિઝ ને મિઠૂ નાખીને પછી તેલ નાખી ને શેકી લેવાનું

  3. 3

    પછી એમાં ઉપર થી ચિઝ નાખી ને થાવા દેવાનું

  4. 4

    પછી ડિશ લઈને એને સર્વ કરવાનું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sunita Doshi
Sunita Doshi @cook_26430603
પર

Similar Recipes