ચીઝ ઢોસા(cheese Dosa Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઢોસાનુ ખીરુ લઈ તેમાં મીઠું ઉમેરો. પછી ઢોસા ની લોઢીને ગરમ કરવી. હવે તેના પર ઢોસા નુ ખીરુ નાખી તો શું બનાવી લેવો.
- 2
પછી તેના પર બટર લગાવી દેવુ. હવે એના પર ચીઝ ખમણી ને નાખવુ. આપણે ભાવે તો તેમાં લસણની ચટણી પણ સ્પ્રેડ કરી શકાય.
- 3
તમે તૈયાર છે આપણા ચીઝ બટર ઢોસા. લસણની ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14381138












ટિપ્પણીઓ