સ્ટ્રોબેરી ચીઝ પીઝા (Strawberry Cheese Pizza Recipe In Gujarati)

#GA4 #Week17
મુખ્યત્વે પીઝા બેઝ અને ચીઝ સાથે વ્યક્તિ પોતાના રસ પ્રમાણે
ટોપીંગ માં વિવિધ વિકલ્પોનો ઉપયોગ કરીને અનેક પીઝા ની વેરાઈટી
બનાવી શકે છે.
આજે આપણે સ્ટ્રોબેરી નો ટોપીંગ તરીકે ઉપયોગ કરી
🍓સ્ટ્રોબેરી ચીઝ પીઝા 🍕બનાવીશું .
સ્ટ્રોબેરી એક એવું સુંદર ફ્રુટ છે જે તેની સુંદરતા થકી દરેક ને એટ્રેક્ટ કરે છે.
કુદરતે તેને એટલું સુંદર બનાવ્યું છે કે તેનો બ્રાઈટ રેડ કલર, સાથે-સાથે તેનું દાણાદાર જ્યુસી ટેક્ષચર, તેની અરોમા, અને ટેન્ગી ફલેવરફુલ સ્વીટનેસ ના લીધે
તે દરેકને પોતાની તરફ આકર્ષે છે.
સ્ટ્રોબેરી ચીઝ પીઝા બન્યા પછી તેને ખાવાની મજાજ નિરાલી છે.
તો ચાલો રીત જોઈશું...

રાંધવાની સૂચનાઓ
- 1
🍓સ્ટ્રોબેરી ચીઝ પીઝા 🍕 બનાવવા માટે સૌ પ્રથમ 4 થી 5 નંગ સ્ટ્રોબેરી ને લઈ પાણી વડે બરાબર ધોઈ ને સ્વચ્છ કરી લો.
- 2
હવે 1 પીઝા બેઝ લઈ તેના પર ચીઝ છીણી લેવું અને પીઝા બેઝની ઉપરની સપાટી ચીઝ થી કવર કરી લેવી.
વિશેષ નોંધઃ
પીઝા બેઝ પર ચીઝ છીણતા પેહલા ટોમેટો સોસ કે પીઝા સોસ પણ લગાવી શકાશે જે (ઓપ્શનલ) છે. - 3
હવે ચીઝ થી કવર કરેલ પીઝા બેઝ પર સ્ટ્રોબેરી ની સ્લાઈઝ કરી મરજી પ્રમાણે થોડા થોડા અંતરે ગોઠવવી.
ત્યારબાદ ગ્રીન કેપ્સીકમ ની સ્ટીક કાપીને પીઝા બેઝ પર સ્ટ્રોબેરી ની સ્લાઈઝ ની બાજુમાં ગોઠવવી અને ત્યાર બાદ તેના પર મિક્સ હર્બ્સ સ્પ્રીંકલ કરી પીઝાને
પ્રી હીટેડ ઓવન માં 200c ડીગ્રી તાપમાને,
6થી 7 મીનીટ બેક થવા મુકો..
અથવા જાડા તળિયા વાળી કઢાઈ કે પેન,
કે જેને લીડ ઢાંકણ વડે બંધ કરી શકાય..
તેવા પ્રી હીટેડ વાસણ માં ખુબજ ધીમી આંચે ઢાંકણ ઢાંકીને..
પીઝા ને પાંચ મિનટ માટે કૂક થવા મુકો. - 4
તો તૈયાર છે ખુબજ ટેસ્ટી 🍓સ્ટ્રોબેરી ચીઝ પીઝા..🍕🍕🍕🍕
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (22)