ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)

Daksha Bandhan Makwana @cook_16121940
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી રેડી કરી લો
- 2
હવે બટર ને મેલ્ટ કરી તેમાં વાટેલું લસણ નાખી ને 2 સેકન્ડ માટે સાંતળી ને ગેસ બ્નદ કરી દેવો
- 3
ઍક તવા પર બટર મુકી ને બ્રેડ ને એક સાઈડ થિ શેકી લેવી
- 4
હવે તેની ઉપર બનાવેલ ગાર્લિક બટર લગાવી ને રેડી કરી લો
- 5
હવે તેની ઉપર થોડુ મીઠુ નાખી ને ઉપર ઝીણા સમારેલ મરચા નાખી ને ઉપર ચીઝ છીણી ને નાખી ને ઉપર સમારેલ કોથમીર અનેં ચીલી ફ્લેક્સ નાખી ને તવી પર બટર લગાવી ને ઢાંકી ને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી શેકી લેવું.
- 6
રેડી છે ચીઝ ગાર્લિક બ્રેડ 😊
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14390962














ટિપ્પણીઓ