આઇસ્ક્રીમ મોકટેલ(Ice Cream Mocktail Recipe in Gujarati)

Pina Chokshi @cook_26097210
આઇસ્ક્રીમ મોકટેલ(Ice Cream Mocktail Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક ગ્લાસ sprite બોટલ અને આઈસક્રીમ તૈયાર રાખો બરફ નાખવો હોય તો તમે નાખી શકો છો
- 2
ત્યારબાદ ગ્લાસમાં અડધી spriteનાખો અને તરત તેની પર આઈસ ક્રીમ નાખી હલાવો અને થોડોક આઈસ્ક્રીમ બીજો ઉપર નાખો
- 3
તૈયાર છે ફટાફટ બની જાય તેવોSprite વીથ વેનીલા આઇસ્ક્રીમ મોકટેલ મેં એક ગ્લાસ બનાવ્યો હતો એટલે sprite આખું નાખ્યું તમે બનાવો તો બે ગ્લાસમાં અડધું અડધું નાખજો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14391938








ટિપ્પણીઓ