કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બ્રાઉની (Brownie Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બ્રાઉની (Brownie Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બ્રાઉની (Brownie Recipe In Gujarati)

Ami Thakkar
Ami Thakkar @cook_25487299

#GA4
#Week16

#GA4
#Week16

વધુ વાંચો

બ્રાઉની (Brownie Recipe In Gujarati)

Ami Thakkar
Ami Thakkar @cook_25487299

#GA4
#Week16

#GA4
#Week16

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 200ગ્રામ ડાર્ક ચોકલેટ
  • 3/4 કપબટર
  • 1 કપખાંડ
  • 1/4 કપદહીં
  • 1 tspવેનીલા એસંસ
  • 1 1/2 કપમેંદો
  • 3/4 કપકોકોપાઉડર
  • 1/2 tspબેકિંગ પાઉડર
  • 1/4 tspબેકિંગ સોડા
  • 1/4 tspસોલ્ટ
  • 1/2 કપમિલ્ક
  • ડ્રાય ફ્રુટસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ માં ડબલ બોઈલર કરી ને તેમાં ચોકલેટ મેલ્ટ કરો.

    બ્રાઉની (Brownie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તે બાઉલ માં બટર, ખાંડ દહીં ઉમેરો ને એકદમ સરસ રીતે મિક્સ કરો. બધુજ ખુબજ સરસ રીતે મિક્સ કરો. હવે તેમાં વેનીલા એસેન્સ ઉમેરો.

    બ્રાઉની (Brownie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં મેંદો, બેકિંગ પાઉડર અને સોડા ચાડી ને નાખો.

    બ્રાઉની (Brownie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બધુજ બરાબર રીતે મિક્સ કરો. હવે તેમાં દૂધ ઉમેરો ને હલાવો.એક સરખું મિશ્રણ બનાવો.

  5. 5

    એક કન્ટેનર જેમાં કેક બેક કરવાની હોય તે લો તેલ લગાવો ને બટર પેપર બોટમ માં મૂકો ને હવે મિશ્રણ ને તેમાં નાખો.

    બ્રાઉની (Brownie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બ્રાઉની (Brownie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    કન્ટેનર ને 3 થી 4 વાર પછાડો તેમાં ઉપર ડ્રાય ફ્રુટ નાખો. પ્રિ હિટ ઓવેન્ માં(૨૦૦°) મૂકો અથવા તો લોયા માં મીઠું નાખી ને પણ થાય.૩૦ થી૪૦ મિનીટ માટે મૂકો. ને પછી ટૂથ પિક નાખી ચેક કરો.

    બ્રાઉની (Brownie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ami Thakkar
Ami Thakkar @cook_25487299
પર January 11, 2021 06:56

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બ્રાઉની

Similar Recipes

More Recipes

  1. ગ્રેવીવાળું ગલકા નું શાક
  2. ફરાળી ચકરી
  3. ગલકા નો ઓળો
  4. ફરાળી ક્રિસ્પી રીંગ
  5. સુરતી ચીઝ વેજ પરાઠા
  1. ઘઉં ને ચોખા ના પાપડ (Wheat Rice Papad Recipe In Gujarati)
  2. દાડમ & બ્લુ ગોલ્ડ મોકટેલ (Pomegranate Blue Gold Mocktail Recipe In Gujarati)
  3. ઉંધિયું (Undhiyu Recipe In Gujarati)
  4. સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
  5. તિલ ગુડ ગજક (Til Gud Gajak Recipe In Gujarati)
  1. બટેકા વડા (Bateka Vada Recipe In Gujarati)
  2. રવા ગુલાબજાંબુ (Rava Gulabjamun Recipe in Gujarati)
  3. ગુલાબજાંબુ (Instant Gulabjamun Recipe In Gujarati)
  4. ચિયા સીડ્સ પુડિગ (Chia Seeds Pudding Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14394229
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close