કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઉંધિયું (Undhiyu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઉંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઉંધિયું (Undhiyu Recipe In Gujarati)

Payal Mehta
Payal Mehta @Payal1901

ઉંધિયું, ગ્રીન ઉંધીયું, સુરતી ઉંધિયું.... નામ, સ્વાદ અને રૂપ રંગ ઘણા પ્રકારના... પરંતુ જે પણ નામ આપો પણ ઉંધીયુ એ તો ગુજરાત અને ગુજરાતીઓની શાન છે.. ઉંધિયા વગરની તો ઉતરાયણ પણ નકામી.. તો મિત્રો ઉત્તરાયણ આવી રહી છે અને કુકપેડ ગુજરાતી પર લાઈવ સેશન દરમ્યાન મેં જે ઉંધિયાની રેસીપી બતાવી હતી એ રેસીપી મેં લખીને પોસ્ટ કરી છે.. આશા રાખું છું કે તમને બધાને ખૂબ જ ગમશે...
#cookpadindia
#cookpadgujarati

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
8-10 લોકો
  • ➡️ઉંધિયા ના શાક માટે :
  • 200 ગ્રામસુરતી પાપડી
  • 200 ગ્રામનાના બટાકા
  • 200 ગ્રામલીલા રવૈયા
  • 200 ગ્રામરતાળુ
  • 200 ગ્રામકાચા કેળા
  • 200 ગ્રામશક્કરિયા
  • 100 ગ્રામલીલી તુવેરના દાણા
  • 100 ગ્રામલીલી પાપડી ના દાણા
  • 100 ગ્રામલીલા ચણા
  • 50 ગ્રામલીલા વટાણા
  • 50 ગ્રામસિંગદાણા
  • 250-300 ગ્રામસીંગતેલ
  • 1 કપલીલું લસણ અને કોથમીરની અધકચરી વાટેલી પેસ્ટ
  • ➡️ભરવા માટેનો મસાલો (ઉંધિયા માં નાખવાનો મસાલો):
  • 1 કપકોથમીર ઝીણી સમારેલી
  • 1 કપલીલુ લસણ ઝીણું સમારેલું
  • 1/2 કપટોપરાનું છીણ
  • 1/4 કપસીંગદાણાનો ભૂકો
  • 1/2 કપધાણાજીરૂ
  • 4 ચમચીતલ
  • 4 મોટી ચમચીલીલા મરચા અને આદુની પેસ્ટ
  • 2 ચમચીસૂકા લસણની પેસ્ટ
  • 4 ચમચીલીંબુનો રસ
  • 4-5 ચમચીદળેલી ખાંડ
  • 3 મોટી ચમચીગરમ મસાલો
  • 1/2 ચમચીહિંગ
  • ચપટીહળદર
  • મીઠું સ્વાદ અનુસાર
  • 3 ચમચીતેલ
  • ➡️ મુઠીયા બનાવવા માટેનો મસાલો:
  • 1 કપલીલી મેથી ઝીણી સમારેલી
  • 1/4 કપકોથમીર ઝીણી સમારેલી
  • 1/4 કપલીલું લસણ ઝીણું સમારેલું
  • 1 કપબેસન
  • 1/4 કપઘઉંનો કરકરો લોટ
  • 4 ચમચીતેલ
  • 4 ચમચીદળેલી ખાંડ
  • 2 ચમચીલીલા મરચાં આદુ ની પેસ્ટ
  • 1 ચમચીલીંબુ નો રસ
  • 2 ચમચીતલ
  • 1/2 ચમચીહળદર
  • 1/2 ચમચીહિંગ
  • ચપટીસોડા
  • મીઠું સ્વાદ અનુસાર
  • ➡️નોંધ:કોથમીર એકદમ ઝીણા પાંદડાવાળી લેવી તેનો કલર વધુ લીલો હોય છે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ મુઠીયા માટેના બધા જ મસાલા એક બાઉલમાં ભેગા કરીને તેનો લોટ બાંધો.

  2. 2

    હવે તેમાંથી નાના નાના ગોળ અથવા લંબગોળ આકારના મુઠીયા બનાવો. અને તેને ગરમ તેલમાં તળો. મુઠીયા તળતી વખતે સૌપ્રથમ ગેસ ની ફ્લેમ ફુલ રાખવી ત્યારબાદ ગેસ ની ફ્લેમ ધીમી કરી દેવી. અને ધીમા તાપે બ્રાઉન કલરના મુઠીયા તળવા. તેને સાઈડ પર રાખો.

  3. 3

    ઉંધીયુ બનાવવા માટે ના શાક ધોઈને રેડી રાખો. તેમાં કાચા કેળા, શક્કરીયા અને રતાળુ ના મીડિયમ સાઇઝના કટકા કરવા તથા બટેકા અને રવૈયા માં વચ્ચે કાપા પાડી ને રાખવા.

  4. 4

    હવે બટાકા તથા રવૈયામાં ભરવા નો મસાલો રેડી કરી લઈએ. તેની માટે ભરવાના મસાલાની જે સામગ્રી છે તે બધી એક બાઉલમાં લઈ અને બધું જ મિક્સ કરી દેવુ. અને તે જ મસાલો બટાકા તથા રવૈયા માં ભરવો.

  5. 5

    હવે એક કુકર લઈ તેને ગેસ પર ગરમ કરવા મુકો. અને તેમાં મુઠીયા તળેલું જે તેલ હતું તે તેલ ઉમેરો.

  6. 6

    તેલ ગરમ થાય એટલે તેમાં સૌપ્રથમ સુરતી પાપડી ઉમેરો ત્યાર બાદ તેમાં રતાળુ, કાચા કેળા, શક્કરીયા, બધાં દાણા ઉમેરો અને તેને થોડું હલાવો. ત્યારબાદ તેમાં બટાકા અને રવૈયા ઉમેરો અને ભરવા માટેનો જે મસાલો બનાવ્યો હતો તે મસાલો પણ તેમાં ઉપરથી ભભરાવી દો. આ મસાલાની ઉપર તળેલા મેથીના મુઠીયા મૂકો અને તેની ઉપર ફરીથી બાકીનો બધો ભરવાનો મસાલો જેટલો પણ વધ્યો હોય તે બધો જ ભભરાવી દેવો.

  7. 7

    તેમાં આશરે પોણા થી એક કપ જેટલું પાણી નાખીને કુકર નું ઢાંકણું બંધ કરી દો. હવે ગેસની flame ફૂલ પર રાખી અને કુકરની એક સીટી કરો. ત્યારબાદ ગેસની flame low કરીને બેથી ત્રણ મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી દો.

  8. 8

    કુકર ઠંડુ પડે પછી તેમાંથી ઉંધિયું એક મોટા વાસણમાં લઈ લો. તેમાં લીલું લસણ અને કોથમીરની અધકચરી વાટેલી પેસ્ટ ઉમેરો અને સ્પેચ્યૂલા ની મદદથી હલકા હાથે હલાવી ને મીક્સ કરી લો. તેને પૂરી તથા જલેબીની સાથે સર્વ કરો.

    ઉંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ➡️ ખાસ નોંધ: લીલા લસણ નો લીલો ભાગ અને કોથમીર ના પાંદડા ને લઈને એક કપ જેટલી પેસ્ટ બનાવીને તે ઉંધિયું બની ગયા પછી છેલ્લે તેમાં ઉપરથી ઉમેરવાથી ઉંધીયા માં એક્સ્ટ્રા ગ્રીન કલર આવશે જે દેખાવમાં અને સ્વાદમાં પણ ખુબ સરસ લાગશે. આ ટોટલી optional છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Payal Mehta
Payal Mehta @Payal1901
પર January 11, 2021 20:10

ટિપ્પણીઓ (30)

Nayana Pandya
Nayana Pandya @nayana_01
January 19, 2021 00:27
Delicious 👌👍
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઊંધિયું

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઘઉં ને ચોખા ના પાપડ (Wheat Rice Papad Recipe In Gujarati)
  2. સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
  3. દાડમ & બ્લુ ગોલ્ડ મોકટેલ (Pomegranate Blue Gold Mocktail Recipe In Gujarati)
  4. જૈન સુરતી ઉંધિયુ (Jain Surti Undhiyu Recipe In Gujarati)
  5. ગ્રીલ મેગી ફ્રેન્કી (Grill Maggi Frankie Recipe In Gujarati)
  1. કોકોનટ ચીકી (Coconut Chikki Recipe In Gujarati)
  2. શીંગ ફલેકસ ની ચીકી (Peanut Flax Chikki Recipe In Gujarati)
  3. સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
  4. રાગી ના હેલ્થી લાડુ (Ragi Healthy Ladoo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14397820
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close