ડ્રાયફ્રુટ ખજૂર ચીકી (Dryfruit Dates Chiki Recipe In Gujarati)

sandip Chotai @Sandip
ડ્રાયફ્રુટ ખજૂર ચીકી (Dryfruit Dates Chiki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખજૂર ને ફોલી ઠળિયા કાઢી લો
- 2
બધા ડ્રાયફ્રુટ નાં નાના કટકા કરી લો.
- 3
હવે એક કડાઈમાં ઘી બે ચમચી લઈ તેમાં ડ્રાયફ્રુટ ને ધિમે આચે સાંતળી લો. આછો બદામી રંગ થાય એટલે ઉતારી લો.
- 4
હવે કડાઈ માં ઘી લઈ ધીમી આંચે ખજૂર મિક્સ કરો.એકદમ એકરસ થઈ જાય ત્યાં સુધી સતત હલાવતા રહો ખજૂર ને.ત્યાર બાદ તેમાં તૈયાર કરેલ સૂકોમેવો ઉમેરી દો.
- 5
એક થાળી માં ઘી લગાવી અને તેમાં ખજૂર ને એકસમાન રીતે ઢાળી દો.
- 6
હવે મન પસંદ આકાર નાં પીસ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14424489










ટિપ્પણીઓ (2)