તલ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં સફેદ તલ લઈ તેને ધીમા તાપે શેકી લેવા તલ નો કલર થોડો બદલાઈ ત્યાં સુધી સેકવા અને સેકાઇ જાય એટલે એક પ્લેટ માં કાઢી લેવા.
- 2
હવે પેન માં ઘી ગરમ કરવા મુકો પછી તેમાં સમારેલો ચીક્કી નો ગોળ ઉમેરો ગોળ બરાબર ઓગળી જાય ત્યાં સુધી હલાવો હવે બબલ્સ આવે ત્યાં સુધી હલાવતા રહો ને પાયો તૈયાર કરી લેવો.
- 3
ત્યારબાદ ગેસ બંધ કરી તેમાં શેકીને તૈયાર કરેલા તલ મિક્સ કરવા બધું બરાબર મિક્સ થઇ જાય પછી થાળીમાં ઘી લગાવી તેમાં તેલનું મિશ્રણ પાથરી દેવું.
- 4
ઠંડુ થાય એટલે ચપ્પુની મદદથી ના ચોરસ પીસ કરી લેવા તૈયાર છે તમારી તલની ચીક્કી તૈયાર છે સર્વ કરવા માટે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તલ ની ચીક્કી શીંગ ની ચીક્કી (Til Chikki Shing Chikki Recipe In Gujarati)
#GA4#WEEK18#CHIKKI Sweta Keyur Dhokai -
-
-
-
-
તલ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#MS #મકરસંક્રાંતિરેસીપીચેલેન્જ#તલનીચીક્કી#cookpadindia #Cookpad#cookpadgujarati #Cooksnapchallengeપતંગ શેપ માં તલ ની ચીક્કીમકર સંક્રાંતિ ની સૌને શુભેચ્છા ..પતંગ ચગાવવાનો ને તલ ની ચીક્કી ખાવાનો ખાસ મહત્ત્વ હોય છે .. એટલે મેં તલની પતંગ ચીક્કી બનાવી છે .. Manisha Sampat -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ક્રશ પીનટ કોકોનટ ચીક્કી (Crush Peanut Coconut Chikki Recipe In Gujarati)
#GA4#Week18#chikki Ankita Mehta -
-
-
-
-
-
-
તલ ની ચીક્કી (Til chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikki#Post1#Uttrayanspecialતલ ની સ્લીમ ટ્રીમ ચીક્કી બનાવતા મને બહુ મજા આવે છે😁😊.સામાન્ય રીતે ચીક્કી માં બધા સફેદ કોલ્હાપુરી ગોળ યુઝ કરે છે પણ સ્વાથ્ય માટે દેશી ગોળ ઉત્તમ હોય છે જેથી હું રંગરૂપ કરતાં તેનાં ગુણ ને જોઈ દેશી ગોળ જ વાપરૂં છું. Bansi Thaker -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14417596
ટિપ્પણીઓ (2)