નૂડલ્સ ફ્રેન્કી (Noodles Frankie Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન મા તેલ મુકો. હવે તેમાં કાંદા,કોબી,કેપ્સિકમ નાખી મિક્સ કરો.
- 2
હવે તેમાં મીઠુ,ચાટ મસાલો, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ,ડાર્ક સોયા સોસ, ઓરેગાનો, ચિલ્લીફ્લેક્સ ઉમેરી મિક્સ કરો.
- 3
હવે તેમાં નૂડલ્સ એડ કરી બરાબર રીતે મિક્સ કરો.હવે તેમાં લીલા કાંદા ઉમેરીલો.
- 4
હવે રોટલી ઉપર સોસ લગાડી સ્ટફિન્ગ ભરી સેકી લો.આ નૂડલ્સ ફ્રેન્કી ને ટોમેટો સોસ કે પંજાબી અથાણું સાથે સર્વે કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14436235












ટિપ્પણીઓ (5)