વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટાં,ડુંગળી,કેપ્સીકમ,ફણસી બધી વસ્તુ ને ઝીણી સમારી લેવી ચોખાને બાફી લેવા
- 2
- 3
હવે એક કડાઈ ની અંદર બે ચમચી તેલ નાખવુંપછી તેની અંદર ડુંગળી નો વઘાર કરવો પછી તેમાં પણ રાખવી ધીમે ધીમે હલાવવું પછી કેપ્સિકમ અને ટામેટાના રાખવા તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખો પછી ધીમે ધીમે હલાવો પછી તેની અંદર રાઈસ નાખવા બધું બરાબર મિક્સ કરો પછી તેમાં સેઝવાન મસાલો છાંટી દેવો તૈયાર છે આપણો વેજીટેબલ પુલાવ ગરમાગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14454849










ટિપ્પણીઓ