પાત્રા (Patra Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અળવી ના પાન ને ધોઈને સાફ કરી કોરા કરી તેની નસો કાઢી નાખવી
- 2
પાન સાફ થઈ જાય પછી એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં તેલ,ગરમ મસાલો, ચટણી, હળદર, મીઠું, આંબલી નો પલ્પ, તલ, બધી વસ્તુ નાખીને મિક્સ કરી લો
- 3
પછી અળવીના પાન ની નશો કાઢી હોય તે ભાગમાં આ મિશ્રણ બનાવેલ છે તે લગાવો ત્યારબાદ તેના ઉપર બીજું પાન રાખી પછી બીજા પાના ઉપર પાછું મિશ્રણ લગાવો પછી ત્રીજું પાન રાખી પાછું મિશ્રણ લગાવી પછી ચોથું પાન રા ખી તેના પર મિશ્રણ લગાડવું આમ અળવીના પાનને ચાર સ્ટેપ માં ઊલટસૂલટ રાખીને ને તેનું રોલ બનાવો રોયલ બની જાય પછી તેને ઢોકળા બા ફ વાના કુકરમા આશરે 30 મિનિટ સુધી બફાવા દો તે બફાઈ જાય ત્યારે તેમાં ચપ્પુ ભરાવીને ચેક કરી લો
- 4
પાત્રા બફાઈ જાય પછી તેને આ રીતે પીસ સર્કલમાં કરેલો
- 5
પછી એક કડાઈ લો તેમાં તેલ મૂકી તેલ આવી જાય પછી તે મારા રાઈ તલ મીઠા લીમડાના પાન હિંગ નાખી ખાટી છાસ નાખી છાશ ઉ કળી જાય એટલે તેમાં પાત્રા ના પીસ નાખી દેવા
- 6
પછી તેને હલાવીને સર્વિંગ પ્લેટમાં કાઢી લો ચટણી સાથે પીરસો તૈયાર છે પાત રા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
"પાત્રા"(patra recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોસૅ/લોટ પોસ્ટ3પાત્રા મારી favorit વાનગી છે ગમે ત્યારે જમવામાં જો પાત્રા હોય તો હું sweet છોડી દઉ અને પાત્રા જ ખાઉ.એટલા મને like છે.તેથી કરીને હું પાત્રાની રેશિપી લઈ આવી છું Smitaben R dave -
પાત્રા (Patra Recipe In Gujarati)
પાત્રા (પાતરા) અથવા પત્તરવેલિયાં એ પ્રખ્યાત શાકાહારી તાજું ફરસાણ છે, જે પશ્ચિમ ભારતમાં ખાવામાં આવે છે. ગુજરાતમાં આને પાત્રા, કોંકણમાં પાત્રોડે અને મહારાષ્ટ્રમાં અળુવડી કહે છે. આ વાનગી મુખ્યત્વે અળવીના (અળુ) પાન પર ચણાનો લોટ, આમલીના પાણી અને મસાલામાંથી તૈયાર કરેલ લેપ લગાડી, તેના વીંટાવાળીને બનવાય છે. આને પ્રથમ વરાળમાં બાફીને બનાવાય છે અને ત્યારબાદ એને સ્વાદ અનુસાર તળી કે વઘારીને ખવાય છે. પાત્રા ગુજરાતનું ફેમસ ફૂડ છે. મોટાભાગના ગુજરાતીઓ ઘરે પણ પાત્રા બનાવતા હોય છે. ટેસ્ટમાં ચટપટા પાત્રા આમ તો દરેકને ભાવે.#rainbowchallenge#week4#greenrecipes#RC4#cookpadgujarati#cookpadindia#પાત્રા#aluvadi#patra Mamta Pandya -
અળવીના પાનના પાત્રા(alavi pan patra in Gujarati)
#વીકમીલ૧#સ્પાઈસી/તીખીવાનગી#માઇઇબુકપોસ્ટ 10 Yogita Pitlaboy -
પાત્રા (Patra Recipe In Gujarati)
#GA4 #Week4#પાત્રા એટલે ગુજરાતીઓનું પ્રિય ફરસાણ આ પાત્રા ખૂબ જ ટેસ્ટી બને છે અને અળવી ના પાન માંથી બનતા હોવાથી healthy છે Kalpana Mavani -
-
-
-
પાત્રા(Patra Recipe in Gujarati)
#સુપરશેફ૩ ચોમાસામાં જ મળતા અળવીના પાન ઓછી મહેનતે મેં બનાવવાની ટ્રાય કરી આશા રાખું છું કે આ રીતે બનાવો બધાને સરળ રહેશે. Nila Mehta -
-
અળવી ના પાન ના પાત્રા (Patra recipe in gujarati)
આ રેસિપી બોવ જ મસ્ત લાગે છે નાના થી માંડી મોટા ઘર ના સભ્યો ને બહુજ પસંદ હોય છે આ વાનગી ઝડપથી બની જાય છે તમે ગમે ત્યારે બનાવી નાસ્તામાં લઈ શકો છો તો આજે મે પાત્રા બનાવીયા છે.....#સ્નેક્સ Dhara Patoliya -
-
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5#Jigna#WDC પાત્ર તો વિવિધ જેના મોટા પાન હોય તેના તમે બનાવી શકો.દા.ત.અળવી પોઈ,પાલક.પરંતું પાલકના પાત્રા ખૂબ જ હેલ્ધી ગણાય છે.તેમાંથી ભરપૂર આયૅન મળે છે.સાથે ચણાનો લોટ ભળતા તેની માત્રા વધે છે.તેમ જ અલગ અલગ મસાલા પડતાં હોય તેમાં રહેલાં ગુણો ભળે છે.તેથી આ પાત્રા જરૂર બનાવવા. Smitaben R dave -
-
પાત્રા (Patra Recipe In Gujarati)
#WDWomen's DayTalented, Ambitious, Vibrant,Your Enthusiasm in all your endeavours inspires me! Happy Women's Dayમારી મનપસંદ વાનગી પાત્રા હું કોમલબેન દોશી માટે બનાવું છું જેમને મને હંમેશા હેલ્પ કરી છે અને ઓલવેઝ સપોર્ટ કર્યો છે. As a token of love & respect for her I m dedicating this delicious dish to Komalben Doshi. I just wanted to say thanku from the bottom of my heart 💖 Hetal Siddhpura -
-
-
-
-
-
-
-
-
-
પાલક પાત્રા (Spinach Patra Recipe In Gujarati)
#CWM1#Hathimasala#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
પતરવેલિયા / પાત્રા (Patarvelia / Patra Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD : પતરવેલિયા ( પાત્રા )અમારા ઘરમાં બધાને પતરવેલિયા પાત્રા બહું જ ભાવે 😋 તો આજે મેં ડીનર માટે પતરવેલિયા બનાવ્યા. Sonal Modha -
-
-
પાત્રા (Patra Recipe in Gujarati)
#Famઅમારા ઘરમાં પાત્રા બધાને બહુ જ ભાવે અને હું પાત્રા બનાવતા મારા નાનીબા પાસેથી શીખી છું. ઘણી વખત બનાવ્યા પછી હવે થોડા એમના જેવા બનવા લાગ્યા છે.😊 Disha Chhaya
More Recipes
ટિપ્પણીઓ