પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)

Hema Paresh Mehta ( Hemangini ) @cook_26265411
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં તેલ અને ઘી લઇ તેમાં જીરું, લવીંગ,તજ અને તમાલપત્ર નાખી વગાર કરો. ત્યાર બાદ તેમાં ટામેટા, ડુંગળી,લસણ,મરચું,કાજુ,આદુ, મીઠું,હળદર,લાલ મરચુ નાખી બરાબર બાફવા દો.
- 2
બાફેલા મિશ્રણ ને મિક્સર માં નાખી પીસી લો. ગ્રેવી તૈયાર થઈ જશે.
- 3
પનીર ના ટુકડા લઇ એક વાસણ માં ઘી લઈ તેમાં હળ આદર,મરચું નાખી સાંતળી લો.
- 4
એક વાસણ માં ઘી લઇ તેમાં હળદર અને મરચું લઇ તેમા ગ્રેવી નાખો તેમાં પાણી નાખી બરાબર હલાવો.હવે તેમાં સાતળેલાતળેલા પનીર ઉમેરી દો. ત્યાર બાદ તેમાં ધાણા, મલાઈ અને ઘી ઉમેરી દો.હવે સ્વાદિષ્ટ પનીર બટર મસાલા તૈયાર છે.
- 5
હવે તેને નાન સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14470002















ટિપ્પણીઓ (2)