ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Kruti Shah @cook_19298675
#MA મારી મમ્મી બહુ મસત બનાવે છે.
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#MA મારી મમ્મી બહુ મસત બનાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કુકરમાં ઘી ગરમ થાય તેમાં છીણેલું ગાજર નાખી ૫-૭ મીનીટ સાંતળી લો. બાદ માં તેમાં દૂધ અને ખાંડ નાખી હલાવી લો. ૫ મીનીટ પછી કુકર બંધ કરી ૩ સીટી મારી લો.
- 2
હવે કુકર ખોલી હલાવતા જાઓ. જયાં સુધી દૂધ ખાંડ નું પાણી શોષાઇ જાય ત્યાં સુધી હલાવતા જાઓ.
- 3
હવે તેમાં કાજુ બદામ પીસતાં ની કતરણ નાખી હલાવી લો.
- 4
ગરમાગરમ કે પછી ઠંડો ગાજર નો હલવો સવॅ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14474712













ટિપ્પણીઓ (9)