રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગુંદાને તોડી કાપો કરી તેમાંથી ઠળિયા કાઢી લેવા ચણાના લોટને ધીમા તાપે બે મિનિટ શેકી લેવો પછી તે સેકેલા લોટમાં આચાર મસાલો નાખો
- 2
પછી તેમાં બે ચમચી તેલ નો બઘુ બરાબર મિક્સ કરી લોટ વાળો મસાલો ગુંદા માં ભરી લેવો કડાઈમાં તેલ ગરમ આ શાક તેલનો વપરાશ વધારે થશે
- 3
તેમાં ભરેલા ગુંદા એડ કરો ધીમા તાપે 10 મિનિટ ચડવા દો વચ્ચે હલાવતા રહેવું સાત મિનિટ પછી તેમાં બચેલો લોટ વાળો મસાલો ગુંદા ઉપર ભભરાવી દેવો અને બે મિનીટ ચડવા દેવું ચડવા દેવું દસ મિનિટ પછી આ ગુંદાનું શાક તૈયાર થઈ
- 4
ગંદા નું શાક તમે ચારથી પાંચ દિવસ સુધી ખાઈ શકો છો શાક ને ફ્રિજમાં મૂકો જ્યારે ખાવું હોય ત્યારે ગરમ કરવું હોય તો કરાય અથવા તો ઠંડુ પણ ખુબ જ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ગુંદાનું અથાણું (gunda athanu recipe in Gujarati)
અથાણાં અલગ અલગ પ્રકારના બનાવાય છે. એમાંય ગુંદાનું અથાણું હોય તો પૂછવું જ શું? ગુંદાનું અથાણુંખૂબ જ ટેસ્ટી લાગે છે.#EB Vibha Mahendra Champaneri -
-
-
-
-
ભરેલા ગુંદાનું શાક(Bharela gunda nu shak recipe in gujarati)
#GA4 #Week12અમને આ શાક બહુ જ ભાવે છે આમતો summar મા જ આ આવે પણ મારા મિસ્ટર આજે વળી ગુંદા લઈ આવિયા છે તો મે આજે જ આ શાક બનાવ્યું છે Pina Mandaliya -
-
-
ઉછાળિયા ગુંદા (ગુંદાનું ઇન્સ્ટન્ટ અથાણું)
અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣#APRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB7વીક ૭@pushpa_1074 Juliben Dave -
-
-
-
-
-
-
પાકા ગુંદાનું શાક(paka gunda saak in Gujarati)
#વિકમીલ1#પાકા ગુંદાનું શાક#માઈ ઇબુક રેસીપી#11 પોસ્ટ#સ્પાઈસી રેસીપી કોન્ટેસ્ટ Kalyani Komal -
-
-
-
પાકા ગુંદાનું ભરેલું શાક (Stuffed Gunda Sabji Recipe In Gujarati)
#goldenapron3#8 to 12 Active week challange popat madhuri -
-
ભરેલા ગુંદાનું શાક
#RB3#SVC#Priti ચૈત્ર- વૈશાખ બેસે એટલે ભરપૂર અથાણાની સીઝન.એમાંયે ગુંદા હોય પછી પૂછવું જ શું ? ગુંદા તાસીરે ઠંડા વીટામીન અને ઉનાળામાં શાક ઓછા મળે ત્યારે શાક તરીકે ઉપયોગી બને છે.ગુંદાની સીઝન ચાલુ થાય અને અમારે ઘેર તેનું શાક બનાવવાનું શરૂ થાય.મેથીવાળુ,લોટવાળુ,શીંગ-ટોપરૂવાળું અલગ-અલગ.અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે.દાળ-ભાત,મગ-ભાત,કઢી-ભાત બધા સાથે ચાલે બીજું શાક બનાવવું ન પડે.એટલે હું આજે."ગુંદાનું શાક"ની રેશીપી લાવી છું. Smitaben R dave -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14991081
ટિપ્પણીઓ