તલ ચીક્કી (Til Chikki Recipe In Gujarati)

Thakker Aarti @cook_19906780
તલ ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં ઘીમાં તાપે તલ શેકી લો તલ બરાબર શેકાય એટલે થોડાં ઠંડા પડવા દો. જેટલાં તલ લીધાં હોય તેના થી અડધાં થી થોડો વધું ગોળ લઈ શકાય.
- 2
પેન માં ગોળ ગરમ કરો ગોળ નો પાયો તૈયાર થાય એટલે એક વાટકી માં પાણી લઈ એક ટીપું પાડવું જો તે કડક થઇ ને તૂટે તો પાયો થઈ ગયો છે એવું સમજવું તે જ સમયે એક ચમચી ઘી નાખી દો સાથે સેકેલા તલ નાંખી ગેસ બંધ કરી મિક્સ કરો.
- 3
મિશ્રણ નો રોટલો વણી લો વેલણ અને નીચે ના ભાગ માં તેલ લગાવી લેવું. ગરમ હોય ત્યારે જ છરી વડે કાપા પાડી દેવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14478919












ટિપ્પણીઓ (2)