સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe in Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

Ye Dil ❤ Na Hota Bechara...
Kadam Na Hote Aawara...
Jo khub Yummy Yummy
SABUDANA ni KHICHADI khake
અગીયારસ ની સાંજ એટલે સાબુદાણા ની ખીચડી ની મોજ માણવા ની સાંજ.... તમે શું બનાવો છો......

સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe in Gujarati)

Ye Dil ❤ Na Hota Bechara...
Kadam Na Hote Aawara...
Jo khub Yummy Yummy
SABUDANA ni KHICHADI khake
અગીયારસ ની સાંજ એટલે સાબુદાણા ની ખીચડી ની મોજ માણવા ની સાંજ.... તમે શું બનાવો છો......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૧વ્યક્તિ
  1. બટાકા : નાના ટૂકડા કરેલા
  2. ૧ટેબલ સ્પૂન આદુ મરચાં વાટેલા
  3. ૩|૪ કપ સાબુદાણા : સાબુદાણા ડૂબે એટલા પાણી મા ૫ કલાક પલાળી ચારણી મા કોરા કરેલા
  4. ૧|૨ ટી સ્પૂન જીરુ
  5. ૧ ટી સ્પૂનલાલ મરચું
  6. ૧|૨ કપ સીંગ શેકી ને અધકચરી કરેલી
  7. ૧|૨ લીંબુનો રસ
  8. ૧ટી સ્પૂન ખાંડ
  9. ૧ટેબલ સ્પૂન તેલ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    ૧ કઢાઈ મા તેલ ગરમ કરો અને એમા જીરુ તતડે એટલે આદુ મરચાં વાટેલા સાંતળો.... અને પાણીમાં સાફ કરેલા બટાકા નાંખી હલાવો & ઉપર થોડું પાણી નાખેલી ડીશ ઢાંકી ને થવા દો... વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલી હલાવતા રહો

  2. 2

    બટાકા ચડી જાય એટલે બધો મસાલો અને સીંગ નાખી મીક્ષ કરો અને પછી સાબુદાણા નાંખી થોડી વાર થવા દો. ગેસ બંધ કરી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes