કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પંચરત્ન દાલ બાટી (Dal Baati Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પંચરત્ન દાલ બાટી (Dal Baati Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પંચરત્ન દાલ બાટી (Dal Baati Recipe in Gujarati)

Arpita Sagala
Arpita Sagala @cook_27786468

અમારા ઘરમાં બધા ને દાલ બાટી ખુબ જ ગમે છે અને હેલ્ધી પણ છે તેથી તે મારા ઘરે ઘણીવાર બંને છે, શિયાળામાં ખૂબ જ મઝા આવે છે દાલ બાટી ખાવાની .

અમારા ઘરમાં બધા ને દાલ બાટી ખુબ જ ગમે છે અને હેલ્ધી પણ છે તેથી તે મારા ઘરે ઘણીવાર બંને છે, શિયાળામાં ખૂબ જ મઝા આવે છે દાલ બાટી ખાવાની .

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૫ લોકો
  1. ૧ વાટકીતુવેરની દાળ
  2. ૧ વાટકીમગ ની પીળી દાળ
  3. ૧ વાટકીમગ ની લીલી ફોતરાં વાળી દાળ
  4. ૧ વાટકીઅડદ ની દાળ
  5. ૧ વાટકીચણાની દાળ
  6. ૩મીડીયમ ડુંગળી
  7. ૨ટામેટા
  8. ૧૦ કળી લસણ
  9. ૫ ચમચીતેલ
  10. ૧ ટેબલસ્પૂનજીરુ
  11. ૧ ચમચીહીંગ
  12. મીઠું સ્વાદાનુસાર
  13. ૨ ચમચીમરચું
  14. ૧ ચમચીહળદર
  15. ૨ ચમચીધાણાજીરૂ
  16. ૧ ચમચીગરમ મસાલો
  17. ૧લીંબુ નો રસ
  18. બાટી માટે ૨ મોટા વાટકા ઘઉં નો લોટ
  19. ૧વાટકો
  20. ૧ વાટકીઘી
  21. મીઠું સ્વાદાનુસાર
  22. ૧ ચમચીઅજમો
  23. ૧ ચમચીહળદર
  24. ૧/૨ ચમચીબેકિંગ સોડા
  25. પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌથી પહેલાં પાંચેય દાળ ને એક વાસણમાં લઈ અને બરાબર ઘોઇ લો અને તેને કૂકરમાં બાફવા મૂકી દો

    પંચરત્ન દાલ બાટી (Dal Baati Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પંચરત્ન દાલ બાટી (Dal Baati Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પંચરત્ન દાલ બાટી (Dal Baati Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બાટી માટે નો લોટ બાંધી લો તેના માટે ઘઉં નો લોટ, રવો, ઘી, મીઠું, હળદર,અજમો અને બેકિંગ સોડા નાખી ને મિકસ કરો અને પરોઠાં જેવો લોટ બાંધવો

    પંચરત્ન દાલ બાટી (Dal Baati Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પંચરત્ન દાલ બાટી (Dal Baati Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પંચરત્ન દાલ બાટી (Dal Baati Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક મોટા વાસણમાં તેલ નાંખવું અને જીરું, હીંગ નાખી ને લસણ નાખી દો પછી ડુંગળી કિસ કરેલી નાંખવી ડુંગળી સેકાઇ જાય પછી ટામેટા નાંખી હલાવી લો

    પંચરત્ન દાલ બાટી (Dal Baati Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પંચરત્ન દાલ બાટી (Dal Baati Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પંચરત્ન દાલ બાટી (Dal Baati Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી બઘાં જ મસાલા નાખી દો ને હલાવી લો અને બાફેલી દાળને તેમાં નાંખી હલાવી લો

    પંચરત્ન દાલ બાટી (Dal Baati Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પંચરત્ન દાલ બાટી (Dal Baati Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પંચરત્ન દાલ બાટી (Dal Baati Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે લોટ ના નાના નાના લોયા કરી ને કૂકર માં એક ચમચી ઘી નાખીને લોયા ચાર થી પાંચ મૂકો કૂકરમાં લોયા હલાવી સકાય એ રીતે મૂકો પછી કૂકરમાં થી સીટી કાઢી લેવી

    પંચરત્ન દાલ બાટી (Dal Baati Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પંચરત્ન દાલ બાટી (Dal Baati Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પંચરત્ન દાલ બાટી (Dal Baati Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    થોડી થોડી વારે કૂકર હલાવવું જેથી બાટી બઘી જ સાઇડ થી સેકાઇ જાયગેસ ધીમો રાખવો ૧૦ મિનિટ માં બાટી થઇ જાય છે

    પંચરત્ન દાલ બાટી (Dal Baati Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે બાટી ને ઘી માં બોળવી અને તરત કાઠી લો

    પંચરત્ન દાલ બાટી (Dal Baati Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પંચરત્ન દાલ બાટી (Dal Baati Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પંચરત્ન દાલ બાટી (Dal Baati Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તૈયાર છે દાલ બાટી ખુબ જ ગમે તેવી.

    પંચરત્ન દાલ બાટી (Dal Baati Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    પંચરત્ન દાલ બાટી (Dal Baati Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    પંચરત્ન દાલ બાટી (Dal Baati Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Arpita Sagala
Arpita Sagala @cook_27786468
પર February 02, 2021 14:01

ટિપ્પણીઓ (9)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
June 18, 2021 08:56
Tasty- tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
  2. દૂધીના મુઠીયા(Bottlegourd Muthiya recipe in gujarati)
  3. વડાપાઉં
  4. મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
  5. કોદરી ખીચડી (Kodri Khichdi recipe in Gujarati)
  1. દૂધી અને મેથીની ભાજી નો હાંડવો (Dudhi methi Handvo Recipe in Gujarati)
  2. વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
  3. લીલી હળદરનું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
  4. વેજ મેયો રોલ (Veg Mayo Roll Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14525567
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close