લીલી હળદર અને લીલા વટાણા નું શાક (Lili Haldar Lila Vatana Shak Recipe In Gujarati)

Hetal Kotecha @cook_19424761
લીલી હળદર અને લીલા વટાણા નું શાક (Lili Haldar Lila Vatana Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં તેલ, ઘી મૂકી આદુ મરચાં લસણ ની પેસ્ટ નાંખી સાંતળી છીણેલ ડુંગળી નાંખી સાંતળો
- 2
સંતળાઈ જાય એટલે તેમાં કાજુ નાંખો
- 3
પછી તેમાં છીણેલ ટામેટાં નાંખી સાંતળી લીલી હળદર છીણેલ નાંખી મીક્સ કરી સાંતળો
- 4
હવે ગેસ ધીમો કરી લાલમરચું -ધાણાજીરું -ગરમ મસાલો એક વાટકી માં લઇ પાણી નાંખી મીક્સ કરી તેમાં નાંખી હલાવી મીક્સ કરો પછી તેમાં દહીં અને ખાંડ નાંખો મીઠું નાંખી મીક્સ કરો
- 5
હવે લીલા વટાણા નાંખી મીક્સ કરી થોડી વાર થવા દહીં પછી ગેસ બંધ કરી બાઉલ માં કાઢી ઉપર કાજુ મૂકી રોટી, પરાઠા સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14534053














ટિપ્પણીઓ