લીલી હળદર નું દુધ (Lili Haldar Milk Recipe In Gujarati)

Ekta Chauhan
Ekta Chauhan @Ekta25

#GA4
#Week21
આદુધ આરોગ્ય વર્ધક છે.

લીલી હળદર નું દુધ (Lili Haldar Milk Recipe In Gujarati)

#GA4
#Week21
આદુધ આરોગ્ય વર્ધક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગલીલી હળદર
  2. 1 કપદૂધ
  3. 1 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ હળદર ને સરખી રીતે ધોઈ લેવી પછી તેની છાલ કાઢી લેવી.

  2. 2

    1તપેલીમાં દૂધ લેવું.દૂધ ગરમ થાય પછી તેમાં ખાંડ નાખવી.ખમણી મદદથી હળદર ખમણી નાંખો. પછી તેને ગરણી ની મદદથી ગાળી લો.

  3. 3

    તો તૈયાર છે લીલી હળદર નું દૂધ. આ દૂધ
    કોરોના પરિસ્થિતિ માં ખુબજ લાભકારી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ekta Chauhan
Ekta Chauhan @Ekta25
પર

Similar Recipes