ઓટ્સ કેક (Oats Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મિક્સિંગ બાઉલ માં દહીં, તેલ, વેનીલા એસેન્સ મિક્સ કરી લેવા.
- 2
બીજા વાસણ માં ઓટ્સ પાઉડર, ઘઉં નો લોટ,બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, ખાંડ, કોકો પાઉડર ચાળી લેવા.
- 3
હવે લોટ વાળા મિક્સ ને ધીરે ધીરે વેટ મિક્સ વાળા વાસણ માં ઉમેરવા. અને સરખી રીતે મિક્સ કરવું.
- 4
હવે તેમાં દૂધ ધીમે ધીમે ઉમેરવું. અને ફ્લોવિંગ ખીરું ત્યાર કરવું.
- 5
ઓવન ને ૧૬૦ ° પર ૧૦ મિનિટ પ્રી હિટ કરી ૩૫ મિનિટ માટે કેક ને બેક કરવી.
- 6
ઓવન માંથી નીકળી ૧૦ મિનિટ ઠંડી પડે એટલે નીકળી કટકા કરવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14539672




ટિપ્પણીઓ