દાળ ઢોકળી (Dal Dhokali Recipe in Gujarati)
# મસ્ત ગુજરાતી રેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
તુવેરની દાળ બાફી લેવાની ઘઉંના લોટમાં મીઠું હળદર લાલમરચું સ્વાદ મુજબ નાખી થેપલા નો લોટ બાંધી લેવો
- 2
દાળ ને ગા્ઈન્ડર કરી તેમાં બધો મસાલો નાખી ઉકળવા દેવું તેમાં મોટા થેપલા બનાવી કાપા પાડી દાળ મા નાખવા
- 3
કાંદા બટાકુ ટમેટું કટકા કરી એક કડાઈમાં તેલ મૂકી જીરું રાઈ લીમડો નાખી શાક સાથે ઉમેરી મિક્સ કરી દાળમાં નાખવું લીંબુ નો રસ જરૂર મુજબ નાખવું તૈયાર કરી સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14542583










ટિપ્પણીઓ