કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દુધી અને ભાતના મુઠીયા (Dudhi Bhat Muthiya Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દુધી અને ભાતના મુઠીયા (Dudhi Bhat Muthiya Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દુધી અને ભાતના મુઠીયા (Dudhi Bhat Muthiya Recipe In Gujarati)

Ramaben Solanki
Ramaben Solanki @cook_20870672

#GA4
#Week21

#GA4
#Week21

વધુ વાંચો

દુધી અને ભાતના મુઠીયા (Dudhi Bhat Muthiya Recipe In Gujarati)

Ramaben Solanki
Ramaben Solanki @cook_20870672

#GA4
#Week21

#GA4
#Week21

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20થી 25 મિનિટ
બે થી ત્રણ લોકો
  • 1નાની દૂધી
  • 1વાટકો ભાત
  • 1વાટકો ઘઉંનો લોટ
  • 1/2 વાટકો ચણાનો લોટ
  • 1/2 વાટકો ઘઉંનો કરકરો લોટ
  • મરચાની ભૂકી, હળદર, ધાણાજીરું તેમજ સ્વાદ અનુસાર મીઠું
  • 2 - 3 ચમચી તેલ
  • વઘાર માટે રાઈ, જીરું, હિંગ
  • ૧ ચમચીતલ
  • થોડી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20થી 25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દૂધીને ખમણી લો. ત્યારબાદ બધા લોટ,મસાલો એક વાસણમાં નાખો. તેની અંદર ખમણી લીધી અને ભાત નાખી દો.

    દુધી અને ભાતના મુઠીયા (Dudhi Bhat Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દુધી અને ભાતના મુઠીયા (Dudhi Bhat Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બધું મિક્સ કરી લોટ બાંધી લો. તેના રોલ વાળો, ઢોકળિયામાં પાણી મૂકીને મુઠીયા ઢોકળા બાફી લો. બફાઈ જાય એટલે થોડી વાર ઠંડા પડવા દો અને તેના પીસ પાડી લો.

    દુધી અને ભાતના મુઠીયા (Dudhi Bhat Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દુધી અને ભાતના મુઠીયા (Dudhi Bhat Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક વાસણમાં તેલ મૂકી રાઈ, જીરુ અને તલનો વઘાર કરી ઢોકળા વધારો. ઉપર થોડી ખાંડ પણ નાખો.પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી વઘારેલા મુઠીયા ઢોકળા કોથમીર થી ગાર્નીશ કરી સર્વ કરો.

    દુધી અને ભાતના મુઠીયા (Dudhi Bhat Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દુધી અને ભાતના મુઠીયા (Dudhi Bhat Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ramaben Solanki
Ramaben Solanki @cook_20870672
પર February 06, 2021 04:19

ટિપ્પણીઓ

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
February 06, 2021 04:52
Nice 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધી મુઠીયા રાઈસ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેનિલા કેક (Vanilla Cake Recipe in Gujarati)
  2. મેક્સિકન હોટપોટ જૈન (Mexican Hotpot Recipe In Gujarati) (Jain)
  3. દૂધી ના ઢોસા(Dudhi Dosa Recipe In Gujarati)
  4. મેક્સિકન એન્ચિલાડાસ(Mexican anchiladas recipe in Gujarati)
  5. પનીર બ્રેડ રોલ (paneer bread roll recipe in gujarati)
  1. સમોસા (Samosa Recipe In Gujarati)
  2. રાજમા (Rajma Recipe In Gujarati)
  3. ગોલ્ડન રોલ (Golden Roll Recipe In Gujarati)
  4. દૂધીનો ઓળો (Bottlegourd Oro Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14543926
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close