કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દુધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દુધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દુધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati)

Sejal Bhindora
Sejal Bhindora @cook_27522821

#GA4
#Week21
દુધી ના કોફતા

#GA4
#Week21
દુધી ના કોફતા

વધુ વાંચો

દુધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati)

Sejal Bhindora
Sejal Bhindora @cook_27522821

#GA4
#Week21
દુધી ના કોફતા

#GA4
#Week21
દુધી ના કોફતા

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 250ગ્રામ
  • 1 કપદહીં
  • 2 ચમચીઘંઉ નો લોટ
  • 1 કપચણાનો લોટ
  • 2ડુંગળી
  • 2ટામેટાં
  • 2મરચાં
  • 2તજ
  • આદુ નો ટુકટો
  • 1/4 ચમચી આમચૂર પાઉડર
  • 1/4 ચમચી હળદર
  • 1 ચમચીધાણાજીરું
  • 1 ચમચીમરચુ પાઉડર
  • મીઠું સ્વાદ અનુસાર
  • 3ઘી ચમચી
  • 2લવિંગ
  • 1તમાલપત્ર
  • 2સૂકા મરચા
  • 1/4 ચમચી જીરુ
  • તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધી ની છાલ કાઢીને ખમણી લેવી

    દુધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમાં મીઠું નાખીને દસ મિનિટ સુધી રહેવાદો પછી દબાવી પાણી કાઢીલેવુ

    દુધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમાં મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, આમચૂર પાઉડર, આદુ છીણ, મરચું ઝીણું સમારી, હિંગ

    દુધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં ચણાનો લોટ અને ઘંઉનો લોટ નાખી ને લોટ બાંધો

    દુધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દુધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    લોટ બંધાઈ જાય એટલે તેના પછી તેના ગોળ વાળવા પછી તેને તળવા લાલ રંગના થઈ એટલે બહાર કાઢી નાખવામાં

    દુધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દુધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દુધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી એક વાસણ ટામેટાં ડુંગળી મરચા લસણ આદુ સમાર પછી તેને મિક્સરમાં ક્રશ કરો

    દુધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પછી એક વાસણ ઘી ગરમ મુકો પછી તેમાં જીરુ સુકા મરચાં તમાલપત્ર નાંખીને તેને થોડી વાર સાતળવા પછી તેમાં ગ્રેવી ઉમેરો

    દુધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    દુધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    દુધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ગ્રેવી ચડી જાય પછી તેમાં હાથી હલાવેલું 1 કપ દહીં ઉમેરો પાંચ મિનિટ માટે ધીમા તાપે હલાવતા રહેવું

    દુધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    દુધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    દહીં એકદમ મિક્સ થઈ જાય પછી તેમાં કોફતા ઉમેરો પછી તેમાં હળદર ધાણાજીરુ પાઉડર લાલ મરચું પાઉડર સ્વાદ અનુસાર મીઠું બધા મસાલા ઉમેરી દસેક મિનિટ માટે ચઢવા દેવું

    દુધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    તો તૈયાર છે દૂધીના કોફતા

    દુધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sejal Bhindora
Sejal Bhindora @cook_27522821
પર February 07, 2021 10:23

ટિપ્પણીઓ

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
February 07, 2021 15:41
Nice 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધી ના કોફ્તા દૂધી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બીટરૂટ પનીર કાઠી રોલ્સ (beetroot paneer kathi rolls Recipe in Gujarati)
  2. મેક્સીકન ટાકોસ (Mexican Tacos Recipe in Gujarati)
  3. સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati)
  4. કોર્ન મીક્સ વેજ પુલાવ (Corn Mix Veg Pulao Recipe In Gujarati)
  5. હાંડવો (Handvo Recipe In Gujarati)
  1. મેક્સિકન કટલેટ (Mexican Cutlet Recipe In Gujarati)
  2. રોટલી માંથી સમોસા (Rotli Samosa Recipe In Gujarati)
  3. ભરેલા દૂધી બટાકા નું શાક (Stuffed Dudhi Bataka Shak Recipe In Gujarati)
  4. ખજૂર રોલ વિથ સ્ટફ્ડ વોલનટ્સ (Khajoor Roll Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14550851
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close