દૂધી દાળ નુ શાક (Dudhi Dal Shak Recipe In Gujarati)

Sejal Bhindora @cook_27522821
દૂધી દાળ નુ શાક (Dudhi Dal Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી ને છાલ પાડીને સમારી લેવી પાણી થી ધોઈને સાફ કરી લેવી
- 2
ચણાની દાળ ધોઈને 1/2 કલાક સુધી પલાળીને રાખીમુકવી
- 3
પછી દૂધી દાળ ને બાફી લેવી
- 4
બફાઈ જાય એટલે તેનો વઘાર કરવો તે ના માટે એક ટપેલી મા તેલ ગરમ મુકો તેલ ગરમ થાય એટલે તેમાં મેથીની રાઈ જીરુ સુકુ મરચુ મીઠો લીબડો લીલુ મરચુ નાખો
- 5
પછી તેમાં બાફેલી દૂધી અને દાળ ઉમેરો પછી તેમા મસાલા એડ કરો પછી લાસ્ટ માં ખાંડ અને લીંબુ નાખવો
- 6
તો ત્યારે છે દૂધી ચણાની દાળ શાક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14553724










ટિપ્પણીઓ