દુધી નુ શાક (Dudhi Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દુધી ધોઈને સમારો ત્યારબાદ એક કૂકરમાં બે પાવડા તેલ મૂકો
- 2
તેલ વઘાર માટે તૈયાર થાય ત્યારે તેમાં રાઈ-જીરું ચપટી હિંગ અને ટામેટાં નાખો પછી ઉપર કહ્યા મુજબ મસાલો નાખો
- 3
પછી તેને ધીમા તાપે થોડીવાર સસળવા દો થોડું સતડાઇ ગયા બાદ જરૂર મુજબ પાણી નાખો પછી કુકર ને બંધ કરી થોડીવાર ફાસ ગેસ પર રાખી 15 મિનિટ સુધી ધીમા ગેસ પર ચડવા દયો
- 4
કુકર થઇ ગયા બાદ શાક તૈયાર થઈ ગયેલું સર્વિંગ બાઉલમાં લઈ લો તો તૈયાર છે તમારું દૂધીનું શાક રોટલીના ફુલકા અને ભાખરી પરાઠા સાથે તમને દૂધીનું શાક ખૂબ જ ભાવશે સ્વાદમાં ખૂબ જ સારું થાય છે ફ્રેન્ડ તમે જરૂરથી બનાવજો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14553850














ટિપ્પણીઓ