વેજીટેબલ પીઝા (Vegetable Pizza Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટાં લસણ કટકા કરી કડાઈમાં બોઈલ કરવા પછી તેને મિક્સરમાં ક્રશ કરી એક કડાઈમાં નાખી સોસ બનાવવા મુકવો તેમાં મીઠું ચીલી ફ્લેક્સ મિકસ હબ્સ નાખી સોસ બનાવો
- 2
તૈયાર થયેલા સોસ મા ટામેટાં સોસ મીકસ કરવો કાંદા બેબી કોર્ન સિમલામિચૅ લાંબા સમારવા પીઝા ના રોટલા ઉપર સોસ લગાવી વેજીટેબલ રાખવું ઉપરથી મોઝરેલા ચીઝ પાથરી નોનસ્ટિક પેનમાં બટર લગાવી રાખવું
- 3
તૈયાર થયેલા પીઝા ને એક પ્લેટમાં સર્વ કરવું મસ્ત એન્જોય કરી
પીઝા ઉપર સોસ લગાવી ચીઝ ખમણી પાથરી ને પણ કરી શકાય
Keywords
Similar Recipes
More Recipes
- એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe in Gujarati)
- ફરાળી ચીઝ બર્સટ પીઝા (Farali Cheese Burst Pizza Recipe in Gujarati)
- પેસ્તો પાસ્તા (Pesto pasta Recipe in Gujarati)
- એગલેસ રેડ વેલવેટ કેક (Eggless Red Velvet Cake recipe in Gujarati)
- કેપ્સીકમ કાંદા નું ગ્રેવીવાળું શાક (capsicum onion gravy recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14568111











ટિપ્પણીઓ (5)