સોજી ચીલા (Soji Chila Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા રવો અને દહીં લઈ રવા દહીં ઉમેરી અને હલાવી દસથી પંદર મિનિટ ઢાંકીને રાખી દેવું
- 2
દસ મિનિટ પછી તેમાં બધા મસાલા ઉમેરવા અને ત્યારબાદ સુધારેલા ટામેટાં,ડુંગળી, મરચાં આદુ ની પેસ્ટ ઉમેરી અને હલાવવુ.
- 3
બે થી ત્રણ વાર હલાવવુ જેથી બધા મસાલા સરસ અંદર મિક્સ થઈ જાય
- 4
હરે ગેસ ઉપર તવી ગરમ કરવી પછી એને કપડાથી સાફ કરીતેમાં તેલ લગાડવું અને ચિલા નું ખીરું પાથરવુ.
- 5
તો તૈયાર છે આપણે રવાના ચીલા (રવાના પુડલા)જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે રવાના પુડલા ખાધા પછી ચણા ના પુડલા પણ તેની પાસે જાખા લાગે છે ચા,દૂધ દહીં,સોસ ગમે તેની સાથે ખાઈ શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
સ્વીટ કોર્ન પાલક ચીલા (Sweet Corn Palak Chila Recipe in Gujarati)
#GA4#week22Chila Payal Chirayu Vaidya -
-
-
-
-
તંદુરી ચીલા સેન્ડવીચ (Tandoori Chila Sandwich Recipe in Gujarati)
#GA4#WEEK22#Chila Vidhi Mehul Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14568460
ટિપ્પણીઓ