પપૈયા ની બરફી (Papaya Barfi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં ઘી મુકો.તેમાં ઝીણા સમારેલેલું પપૈયું નાખો.તેને ધીમા તાપે ચડવા દો. હવે તેમાં ખાંડ નાખી દો. અને બરાબર મિક્ષ કરી દો.
- 2
- 3
હવે તેમાં મલાઈ નાંખી દો.અને બરાબર મિક્સ કરી દો.તેને ધીમા તાપે ચડવા દો અને હલાવતા રહો તેમાં પપૈયાના ટુકડા ને મિક્સ કરી દો અને અને એક સાથે ગોળ ફરતું ના થાય ત્યાં સુધી થવા દો.હવે ત્યાર થઈ ગયું લાગે ત્યારે
- 4
તેમાં કાજુ,બદામ અને ઈલાયચીને નાખીને નાખો અને હલાવો એક ડીશ માં ઘી લગાડીને રાખો તે ડીશ માં પપૈયાનો માવો નાખો અને બરાબર ચમચીથી પાથરી દો.હવે તેની ઉપર કાજુ બદામ ભભરાવીને રહેવા દો. હવે બે કલાક માટે ફ્રીજમાં મૂકી દો અને તેને મનપસંદ શેપમાં કાપીને સર્વ કરો તો તૈયાર છે પપૈયા ની બરફી
- 5
- 6
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14569030




















ટિપ્પણીઓ (11)