સાબુદાણા ના પાપડ (Sabudana Papad Recipe in Gujarati)

SNeha Barot
SNeha Barot @cook_25064610

#GA4
#Week23
ઉપવાસ માં સરસ લાગશે.ને તેમાં જીરું ને લીલા મરચાં નાખવા હોય તો નાખી શકાય.

સાબુદાણા ના પાપડ (Sabudana Papad Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#Week23
ઉપવાસ માં સરસ લાગશે.ને તેમાં જીરું ને લીલા મરચાં નાખવા હોય તો નાખી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
  1. ૧ વાટકીસાબુદાણા
  2. ૧ વાટકીપાણી
  3. ૧/૨ ચમચીમીઠુ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ એક વાટકી માં સાબુદાણા તેમાં એક વાટકી પાણી નાખી એક રાત પલાળી દો.

  2. 2

    બીજે દિવસે સવારે સાબુદાણા પલળી જાય એટલે તેમાં મીઠું નાખી ને ઇડલી ના સ્ટેન્ડ માં ચમચી થી પાથરી દો.

  3. 3

    ને તેમાં ૧૦ મીનીટ માટે મુકી ને પછી ઠંડા પડે એટલે એક પોલીથીન પર તેલ લગાવી ને તેમાં મુકી તડકે સૂકવી દો ને બીજે દિવસે પલટાઈ દો.

  4. 4

    પછી તેલ ગરમ કરી તળી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
SNeha Barot
SNeha Barot @cook_25064610
પર

Similar Recipes