ખજૂર બિસ્કીટ ની કેક (Khajur Biscuit Cake Recipe in Gujarati)

Jeny Shah @26_Cooking
ખજૂર બિસ્કીટ ની કેક (Khajur Biscuit Cake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં ઘી લો તેને ગરમ કરો.
- 2
ઘી ગરમ કરી તેમાં ખજૂર નાખીને સાંતળો, પછી તેમાં બદામ નો ભુક્કો ઉમેરો.
- 3
પછી તેને ઠંડુ કરવા મુકો, ઠંડુ થયા બાદ તેને હાથ થી પતલુ ગોળ કરો.
- 4
પતલુ ગોળ કર્યા ઉપર એક બિસ્કીટ મૂકી ને તેના ૩ લેયર કરો અને તેને બાઇન્ડ કરી લો.
- 5
પછી તેને ૧૫ મિનિટ ફ્રીજ માં ફ્રીઝ કરી લો અને તેને કટ કરીને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14572333











ટિપ્પણીઓ (8)