કાજુ પિસ્તા રોલ (Kaju pista Roll Recipe in Gujarati)

Heena Mandalia @cook_26093279
કાજુ પિસ્તા રોલ (Kaju pista Roll Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાજુ નો ભૂકો કરી તેમાં મિલ્ક પાઉડર ઘી બૂરું ખાંડ ને થોડુ દૂધ ઉમેરો પછી તેને પૂરી ના લોટ જેવું ખનક બનાવો
- 2
ત્યાર બાદ પિસ્તા નો ભૂકો કરી તેમાં પણ ઉપર મુજબ બધીજ ઉમેરી સાથે 1 2 ટીપાં ફુડ કલર ઉમેરી તેની પણ કણક બાંધો
- 3
પછી પેલા ઉપર મુજબ નો કાજુ મિશ્રણ વાળા કણક ને હળવે હાથે વંહવું ને થોડી જાડી રોટલી ટાઈપ વણવું
- 4
,ને પછી પિસ્તા વાળું મિશ્રણ ને પણ વણવી ને કાજુ વાળું પડ નીચે રાખવું ને પિસ્તા વાળું ઉપર રાખી ને તેનો રોલ કરી ને બટર પેપર માં મૂકી ને 1 કલાક સુધી ફ્રીજ માં મૂકી રાખવું
- 5
ને પછી તેને ફ્રેજ માં થી કાઢી ને ચાલુ વળે કપ પાડવા તો તૈયાર 6 મસ્ત જબરદસ્ત હલવાઈ મીઠાઈ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14584506




ટિપ્પણીઓ (4)