રાંધવાની સૂચનાઓ
- 1
અમુલ ક્રીમ લો તેને એક તપેલી માં લો તેમાં કેસર નાખો એન્ડ મિલ્ક લો
- 2
તેને અંદર ખાંડ લો હવૅ તેને હેન્ડ મિક્સર થી મિક્સ કરો હવે એક પ્લેટ માં તમારા મનપસંદ ફ્રૂટ ચોપ કરી લો
- 3
હવે તે મિલ્ક માં નાખો મિક્સ કરો હવે ઉપર ડ્રાયફ્રુટ ગાર્નિશ કરી સર્વ કરો
Top Search in
Similar Recipes
-
-
-
મિક્સ ફ્રૂટ ક્રીમ (Mix Fruit Cream Recipe In Gujarati)
#GA4#Week22#fruit creamઆ મિક્સ ફ્રૂટ ક્રીમ ઉનાળાની ગરમીમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. એમાં બાળકોને તો બહુ જ મજા આવે. ખુબ જ સરસ લાગે છે. તો હું આજે અહીં મિક્સ ફ્રૂટ ક્રીમ બનાવું છું. Nita Prajesh Suthar -
-
ફ્રૂટ ક્રીમ(Fruit cream recipe in Gujarati)
અાજે ફ્રૂટ ક્રીમ ની રેસિપી તમારી સાથે શેર કરું છું જે કોઈ મહેમાન આવે ત્યારે જલ્દી બની જાય છે અને બહુજ યમ્મી લાગે છે જરૂર થી બનાવજો બહુ જ ભાવશે દરેક ને#GA4#week2#banana Archana Ruparel -
-
-
-
-
ફ્રૂટ ક્રીમ સલાડ (Fruit Cream Salad Recipe In Gujarati)
#mrToday is national cooking day Richa Shahpatel -
-
ક્રીમ ફ્રૂટ સલાડ ડ્રાયફ્રૂટ્સ મિક્સ (Cream Fruit Salad Dryfruit Mix Recipe In Gujarati)
#mr#પોસ્ટ 1 ક્રીમ ફ્રૂટ સલાડ ડૉયફ્રૂટસ મિક્સ Parul Patel -
-
કડૅ ક્રીમ ફ્રૂટ સલાડ(fruit cream with hung curd recipe in Gujarati)
#GA4#WEEK22Healthy and delicious 😋 ડાયટિગ માં પણ લઈ શકાય તેવું કડૅક્રીમ ફ્રુટ સલાટ બનાવ્યું છે.અપવાસમા પણ લઈ શકાય.. આ ફ્રુટ સલાટ ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. Hetal Vithlani -
ફ્રેશ ફ્રૂટ ક્રીમ સલાડ (Fruit cream salad Recipe in Gujarati)
#GA4#week22અમારા ઘરે ઘણી વાર બનતું .... બાળકો નું પિૃય 😇🤩 Priyanka Chirayu Oza -
-
-
-
ફ્રૂટ ક્રીમ સલાડ (Fruit cream salad recipe in gujarati)
#GA 4#week5#saladફ્રૂટ ક્રીમ સલાડ બાળકોને ખૂબ જ પસંદ પડે અને ખાવામાં મજા પડે તેવું સલાડ છે. અહીં મેં અમૂલ નું ફ્રેશ ક્રીમ અને કન્ડેન્સ્ડ મિલ્ક નો ઉપયોગ કરીને હેલ્ધી સલાડ બનાવવ્યું છે. તેમાં ફ્રુટ્સ અને ડ્રાયફ્રૂટસ એડ કરીને સલાડ ને હેલ્ધી બનાવ્યું છે. Parul Patel -
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MA મેં મારા મમી પાસે થી પેલી સ્વીટ ડીશ ફ્રૂટ્સ સલાડ બનાવતા શીખી હતી. તે હું આજે તમારી સાથે શેર કરું shital Ghaghada -
મિક્સ ફ્રૂટ મઠો (Mix fruit matho recipe in Gujarati)
મઠો અને શ્રીખંડ લગભગ સરખી જેવી જ મીઠાઇ છે. શ્રીખંડ જાડો અને ક્રીમી હોય છે જ્યારે મઠો એનાથી થોડો પાતળો હોય છે. મઠો ખાવામાં એકદમ લાઈટ લાગે છે. મિક્સ ફ્રૂટ મઠામાં કોઈપણ પ્રકારના સિઝન પ્રમાણેનાં ફળો ઉમેરી શકાય. એકદમ થોડા સમયમાં અને સરળતાથી બની જતી આ ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે. મઠા ને જમવાની સાથે અથવા તો જમ્યા પછી ડીઝર્ટ તરીકે પણ પીરસી શકાય.#GC spicequeen -
-
ક્રીમ ફ્રૂટ સલાડ (Cream Fruit Salad Recipe In Gujarati)
#GA4#Week5#SALAD#POST2 આ સલાડ એકદમ હેલ્ધી અને યમ્મી છે. આમતો આ સલાડ ને તમે ડેઝર્ટ તરીકે પણ સવૅ કરી શકો. તો જોઈ લઈએ કેવી રીતે બને?. Vandana Darji -
-
-
-
મિક્સ ફ્રુટ કેક(Mixed fruit cake recipe in Gujarati)
નોર્મલ ચોકલેટ કેક હંમેશા ખાતા જ હોઈએ છે અને કોઈ એક ફ્રૂટ સાથે કેક બનાવી એના કરતા આજે મેં બધા ફ્રૂટને સાથે લઈને એક સરસ મજાની કેક બનાવી છે કુકપેડ ઇન્ડિયાના ચાર વર્ષ પુરા થવા પર હેપી બર્થ ડે કુકપેડ ઇન્ડિયા. આજે કેક બનાવવા નું બીજું કારણ એ પણ છે આજે મારી પણ બર્થ ડે છે#CookpadTurns4#cookpadindia#mixfruitcake Chandni Kevin Bhavsar -
-
ફ્રૂટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
મિત્રો આજે હું મિલ્ક ની હેલ્થી રેસિપી લઇ ને આવી છું. તો જરુર થી બનાવજો. 🙏 #GA4#Week 8#(milk)fruit custard shital Ghaghada -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14584502
ટિપ્પણીઓ (19)